12/05/2026
કિસાન ક્રિતી મસાલાની ૨૦૨૬ ની સીઝન પૂર્ણ કરવામાં આપનો સહયોગ અતુલ્ય રહ્યો છે. ખેડૂતની મહેનતને ઓળખી, તેને બજાર સુધીનું સ્થાન અપાવવા બદલ અમે આપના આભારી છીએ.
આપનો વિશ્વાસ જ અમારી શક્તિ છે. ખેડૂત અને ખેતીને આ રીતે જ પ્રોત્સાહન આપતા રહેશો તેવી અભિલાષા.