Keshav_A magic of Flavours

Keshav_A magic of Flavours Shree Keshav Foods is a Cottage Industry, We sell Authentic Spices prepared under the supervision of

10/08/2025

રક્ષાબંધન નિમિત્તે અમારી મીઠાઈઓનો ઓર્ડર આપી અમારા પર વિશ્વાસ રાખનાર સૌ સ્નેહીઓનો હૃદય ના ઊંડાણથી આભાર અને ધન્યવાદ... આશા રાખું કે આપના વિશ્વાસ પર અમે ખરા ઉતર્યા હોઈએ, આપના નિખાલસ અભિપ્રાય ની પ્રતીક્ષા રહેશે...સમય મર્યાદા પછી ઓર્ડર આપનાર જૂજ લોકોને નિરાશ થવું પડ્યું તે માટે ક્ષમાપના...🙏
ભવિષ્યમાં આમ જ આપ સૌનો સહકાર અને વિશ્વાસ મળતો રહેશે એવી શ્રદ્ધા સાથે...
ક્રિષ્ના પ્રિયંક મહેતા,
શ્રી કેશવ ફૂડસ, કછોલી...

15/03/2025

શ્રી કેશવ ફૂડસ, કછોલી...
સીઝનમાં ભરવા લાયક મસાલા...(માત્ર ઓર્ડર થી)
(૧) ચા મસાલા
(૨) ગરમ મસાલા
(૩) ધાણા જીરું
(૪) હળદર (સાલેમ - તામિલનાડુ)

નવસારી આઉટલેટ : નિરામય હર્બલ્સ, પેટ્રોલ પમ્પની સામે, ગણદેવી રોડ. જમાલપોર, નવસારી.
કછોલી: કેશવ ફૂડ પ્રોડક્ટ્સ
ફોન નંબરઃ 9408496465

શ્રી કેશવ ફૂડસ, કછોલી... સીઝનમાં ભરવા લાયક મસાલા...(માત્ર ઓર્ડર થી)(૧) ચા મસાલા (૨) ગરમ મસાલા (૩) ધાણા જીરું (૪) હળદર (સ...
20/03/2024

શ્રી કેશવ ફૂડસ, કછોલી...
સીઝનમાં ભરવા લાયક મસાલા...(માત્ર ઓર્ડર થી)
(૧) ચા મસાલા
(૨) ગરમ મસાલા
(૩) ધાણા જીરું
(૪) હળદર (સાલેમ - તામિલનાડુ)

નવસારી આઉટલેટ :
નિરામય હર્બલ્સ, પેટ્રોલ પમ્પની સામે, ગણદેવી રોડ. જમાલપોર, નવસારી.
કછોલી:
કેશવ ફૂડ પ્રોડક્ટ્સ,
દમણ ફળિયું, કછોલી-396370
ફોન નંબરઃ 9408496465

18/08/2023

*રક્ષાબંધન* ના પવિત્ર તહેવાર પર
*શ્રી કેશવ ફૂડસ,કછોલી* ની પ્રસ્તુતિ:
(૧) કાળા જાંબુ: ₹ 480/-
(૨) બાસુંદી: ₹ 380/-
(૩) ડ્રાયફ્રુટ બાસુંદી: ₹ 400/-
(૪) ડ્રાયફ્રુટ મેંગો ડીલાઈટ: ₹ 400/-
(દરેક ભાવ પ્રતિ કિલોગ્રામના)
ફક્ત બુકિંગ થી જ... આપનો ઓર્ડર *26 ઓગસ્ટ 2023ની સાંજ* સુધીમાં નોંધાવી દેવા વિનંતી.
સંપર્ક:
ક્રિષ્ના પ્રિયંક મહેતા:
94290 56465
રાજેન્દ્ર નાયક:
94271 27097

ડિલિવરી સ્થળ:
શ્રી કેશવ ફૂડસ,
*દમણ ફળિયું,
કછોલી-396370

10/09/2021

गणेश उत्सव के पावन पर्व में आपका जीवन सुख शांति धन धान्य से समृद्ध हो, गणपति बप्पा की कृपा सदैव आप सब पर बनी रहे...
गणेश चतुर्थी की आप सभी को हार्दिक शुभकामनाएं।
May Lord Ganesh shower you
with all success in Life...
Happy Ganesh Chaturthi 2021

24/08/2021

રક્ષાબંધન નિમિત્તે અમારી મીઠાઈઓ કાળાજાંબુ, ડ્રાયફ્રુટ બાસુંદી અને મેંગો ડીલાઈટ ને ખૂબ સરસ પ્રતિસાદ આપવા બદલ સૌ મિત્રોનો હૃદય થી આભાર...
સ્ટોક ન રહેવાને કારણે કેટલાય મિત્રોના અપેક્ષિત ઓર્ડર ન સ્વીકારી શકાયા એ બદલ ક્ષમાપ્રાર્થી...વ્યાજબી ભાવે ઉચ્ચ ગુણવત્તા ના ઉત્પાદનો રજૂ કરવાનો અમારો અહર્નિશ પ્રયત્ન રહેશે...સૌને ધન્યવાદ...

09/08/2021

રક્ષાબંધન ના પવિત્ર તહેવાર પર
શ્રી કેશવ ફૂડસ,કછોલી ની પ્રસ્તુતિ:
(૧) કાળા જાંબુ: ₹ ૪૦૦/-
(૨) બાસુંદી: ₹ ૩૦૦/-
(૩) ડ્રાયફ્રુટ બાસુંદી: ₹ ૩૨૦/-
(૪) ડ્રાયફ્રુટ મેંગો ડીલાઈટ: ₹ ૩૦૦/-
(દરેક ભાવ પ્રતિ કિલોગ્રામ ના)
ફક્ત બુકિંગ થી જ... આપનો ઓર્ડર બુધવાર તા. 18 ઓગસ્ટ 2021ની સાંજ સુધીમાં નોંધાવી દેવા વિનંતી.
સંપર્ક:
ક્રિષ્ના પ્રિયંક મહેતા:
94290 56465
રાજેન્દ્ર નાયક:
94271 27097

Time to Help Eachother We are strong Enough Together
22/04/2021

Time to Help Eachother

We are strong Enough Together




World Earth Day Protect others and our mother Earth Shree Keshav foods wishes you all Happy Earth Day
22/04/2021

World Earth Day

Protect others and our mother Earth

Shree Keshav foods wishes you all Happy Earth Day


આપ સર્વ ને રામ નવમી ના પાવન પર્વ પર હર્દિક શુભેચ્છાઓ 💐🌹 શ્રી કેશવ ફૂડ તરફથી માસ્ક  પહેરો સ્વસ્થ રહો 🌹
21/04/2021

આપ સર્વ ને રામ નવમી ના પાવન પર્વ પર હર્દિક શુભેચ્છાઓ 💐🌹

શ્રી કેશવ ફૂડ તરફથી

માસ્ક પહેરો સ્વસ્થ રહો 🌹

18/04/2021

મિત્રો આપ સમક્ષ હું શ્રી કેશવ ફૂડ નું ઇમ્ન્યુનિટી બુસ્ટરનની રેસિપી શેર કરી રહી છું
રોગ પ્રતિકારક શક્તિ વધારવા ખુબ જ અસરકારક છે શ્રી કૅશવ ફૂડ નું ઇમ્મ્યુનિટી બુસ્ટર
સ્વસ્થ રહો મસ્ત રહો

Address

Niramay Herbals. Gandevi Road, Jamalpore
Navsari
396445

Telephone

+919227867704

Website

Alerts

Be the first to know and let us send you an email when Keshav_A magic of Flavours posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Keshav_A magic of Flavours:

Share