LOKO NI VEDNA

LOKO NI VEDNA Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from LOKO NI VEDNA, SHIHORI BRAHMANVAS taluko kakrej Bnaskatha, Patan.

LOKONI VEDNA ૧૩ ફેબ્રુઆરી

રામજીભાઈ જેહાભાઈ રાયગોર પ્રેસ રિપોર્ટર
મુ. શિહોરી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા

પી. ન. ૩૮૫૫૫૦
ઠેકાણું. શિહોરી બ્રાહ્મણવાસ રામજી મઁદિર પાસે...

20/05/2026
20/05/2026

બનાસકાંઠા જિલ્લામાં શિહોરી પોલીસની સરાહનીય કામગીરી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી આરોપી દશરથજી ઝેનાજી દરબાર ને દબોચી લીધો).....

19/05/2026

ઓગડ તાલુકામાં ગ્રામ પંચાયતઓના બાંધકામની કામગીરી સત્વરે પૂર્ણ કરવા કરાઈ માંગ....

19/05/2026

બનાસકાંઠા જિલ્લામાં ઓગડ તાલુકાના માંડલા ગ્રામ પંચાયતના બાંધકામમાં કોન્ટ્રાકટર દ્વારા મનમાની ક્યારે થશે પૂર્ણ....

17/05/2026

બનાસકાંઠા જિલ્લામાં ઓગડ તાલુકાના થરા સરકારી હોસ્પિટલ સામે ગટરના પાણી રોડ પર ફરી વળ્યા, વોર્ડ નં. 5ના રહીશો ત્રસ્ત.....

17/05/2026

બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને વહીવટી તંત્રને સહયોગ કરવા અપીલ કરતા પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહજી વાઘેલા ઓગડ તાલુકામાં ખારીયા ગામથી ‘સ્વ-ગણતરી’ની શરૂઆત, 17થી 31 મે સુધીમાં લક્ષ્ય પૂર્ણ કરાશે....

17/05/2026

શિહોરી સરકારી હોસ્પીટલના ડો. ગોહિલની કામગીરી થી લોકોમાં છવાયો આનંદ....

17/05/2026

શિહોરી બ્રાહ્મણ વાસમાં છેલ્લા 15 વર્ષ થી પરંપરા મૂજબ
જ્યેષ્ઠ પુરૂષોતમ માસ / જ્યેષ્ઠ અધિક માસ નો આરંભ..
પુરૂષોત્તમ માસ વિશે ધર્મગ્રંથો મા કહેવામાં આવ્યું છે કે –
*येनाहमर्चितो भक्त्या मासेस्मिन् पुरुषोत्तमे।*
*धनपुत्रसुखं भुकत्वा पश्चाद् गोलोकवासभाक्।।*
અર્થાત –પુરૂષોત્તમ માસમાં નિયમ અનુસાર ભગવાન વિષ્ણુ ની વિધિપૂર્વક પૂજા કરવાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે

16/05/2026

થરા નેશનલ ઉપર આવેલ JIO પેટ્રોલ પમ્પ ઉપર ડીઝલ માટે લાગી લાંબી લાઈનો....

16/05/2026

બનાસકાંઠા જિલ્લામાં ઓગડ તાલુકાના દેવદરબાર -ઇસરવા રોડમાં કોન્ટ્રાકટર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં R C C નું કામ મજબૂત થતું હોવાનું લોક મુખે ચર્ચા....

Address

SHIHORI BRAHMANVAS Taluko Kakrej Bnaskatha
Patan
385550

Website

Alerts

Be the first to know and let us send you an email when LOKO NI VEDNA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share