Giants Group of Sihor

Giants Group of Sihor Giants Group of Sihor is a social organization serving to the society by various mankind activities.

આજનો મેગા મેડિકલ કેમ્પ સફળ રહ્યો. કેમ્પમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શીતલબેન ઉપરાંત જાયન્ટસગૃપ ઓફ સિહોર ના સભ્યશ્રીઓ ઉપસ...
13/04/2022

આજનો મેગા મેડિકલ કેમ્પ સફળ રહ્યો.
કેમ્પમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શીતલબેન ઉપરાંત જાયન્ટસગૃપ ઓફ સિહોર ના સભ્યશ્રીઓ
ઉપસ્થિત રહ્યાં હતાં અને કેમ્પ ને સફળ બનાવવા ઉમદા સહયોગ આપેલ.
કેમ્પમાં આ ઉપરાંત અન્ય સેવાભાવી મહાનુભાવો એ પણ આખો દિવસ સેવા આપી આપણને સહયોગ આપ્યો છે.
દિવસ દરમિયાન 14 જેટલાં નિષ્ણાંત ડોક્ટરો એ સેવા આપી અને 350 થી પણ વધુ દર્દીઓ એ લાભ લીધો છે જે તમામ દર્દીઓને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવેલ.
જાયન્ટસ ગૃપ ઓફ સિહોર દાતાશ્રી ઉર્મિલાબેન શાહ, સેવાભાવી મહાનુભાવો અને તમામ ડોક્ટર્સ નો આભાર માને છે.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા સંચાલિત શિરીષભાઈ આર. ભૂતા ના આર્થિક સહયોગથી વિના મૂલ્યે  #છાસ  #વિતરણ  #કેન્દ્ર ઉનાળાની ગ...
05/04/2022

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર દ્વારા સંચાલિત શિરીષભાઈ આર. ભૂતા ના આર્થિક સહયોગથી વિના મૂલ્યે #છાસ #વિતરણ #કેન્દ્ર ઉનાળાની ગ્રીષ્મ ઋતુ પૂરી ન થાય ત્યાં સુધી ખુલ્લું મૂકવામાં આવેલ જેનો રાહદારી લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ, આ પ્રોજેક્ટમાં મોટી સંખ્યામાં જાયન્ટસ મેમ્બરો હાજર રહેલ અને પ્રોજેક્ટ સફળ બનાવેલ...

Installation ceremony. Dt. 25th July 2021
26/07/2021

Installation ceremony. Dt. 25th July 2021

Grocery kits distributed to 42 leprosy affected patients families. At Bhavnagar.
25/07/2021

Grocery kits distributed to 42 leprosy affected patients families. At Bhavnagar.

Note books distributed to needy students of a Village, Kajavadar.
11/10/2020

Note books distributed to needy students of a Village, Kajavadar.

Rs. 25000/- Twenty five thousand donated in C. M. Relief fund by Giants Group of Sihor for corona relief.
19/04/2020

Rs. 25000/- Twenty five thousand donated in C. M. Relief fund by Giants Group of Sihor for corona relief.

21/03/2020

Address

SIHOR
Sihor

Telephone

+919426223122

Website

Alerts

Be the first to know and let us send you an email when Giants Group of Sihor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share