11/05/2026
આજ રોજ રાહ તાલુકાના અરંટવા ગામે ઠાકોર સમાજના લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહી સમાજના આગેવાનો અને યુવાનો સાથે મુલાકાત કરી. આ પ્રસંગે ઠાકોર સમાજના બંધારણ, એકતા, શિક્ષણ અને સમાજના હક્ક-અધિકારો અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.
સમાજની એકતા અને જાગૃતિ જ આપણા વિકાસનો મજબૂત આધાર છે.
આપ સૌનો પ્રેમ અને સન્માન બદલ હૃદયપૂર્વક આભાર. 🙏