gujju gyan

gujju gyan knowledge for govt.scheme, general knowledge, explore new places,& more

આજ થી માં દુર્ગા ની ગુપ્ત નવરાત્રી નો પ્રારંભ મહા સુદ એકમ થી દશમ ૧૯/૧/૨૬ થી ૨૮/૧/૨૬ નવદુર્ગા ની આરાધના કરવાથી ઇચ્છિત ફળ ...
19/01/2026

આજ થી માં દુર્ગા ની ગુપ્ત નવરાત્રી નો પ્રારંભ મહા સુદ એકમ થી દશમ ૧૯/૧/૨૬ થી ૨૮/૧/૨૬ નવદુર્ગા ની આરાધના કરવાથી ઇચ્છિત ફળ મળે છે. ચાલો સૌ સાથે મળી મા દુર્ગા ની આરાધના કરીએ 🌟🌸🏵️🌻💫

વડોદરા ના સીમાડે નાનું એવું "અંકોડિયા" ગામ અને પાદર મા આવેલું "મા"અંબા નું સુંદર મંદિર,ગામની આસ્થા નું કેન્દ્ર,દરરોજ મા ...
18/01/2026

વડોદરા ના સીમાડે નાનું એવું "અંકોડિયા" ગામ અને પાદર મા આવેલું "મા"અંબા નું સુંદર મંદિર,ગામની આસ્થા નું કેન્દ્ર,દરરોજ મા ની મૂર્તિ નો અલગ શણગાર,..એક વાર જરૂર દર્શન કરજો

12/01/2026

હુ એક પ્રખ્યાત મંદિર ના દર્શન કરવા જઇ રહ્યો છું..કુદરત નો રંગીન નઝારો ,ઢળતી ક્ષિતિજ, સાથી નો સાથ..

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when gujju gyan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Grocery Store?

Share