Aatithya -A Destination for Diet and Nutritious Sweets

Aatithya -A Destination for Diet and Nutritious Sweets Sweets without white sugar n sweets prepared from healthy natural ingredients

02/11/2021

Happy Dhanteras and Happy Dipawali to All...

With Luv ❤️❤️,

From All Aatithya team and Dr. Kausha Khamar...

 #આતિથ્યમીઠાઈના રસીયાઓ માટે એક અનોખો સ્વાદ..🎂🧁🍰🍭🍬😄😄આ દીવાળી ઉજવો સ્વાદ અને સ્વાસ્થ્યનો સમન્વય ધરાવતી આતિથ્યની સ્પેશિયલ ડ...
26/10/2020

#આતિથ્ય
મીઠાઈના રસીયાઓ માટે એક અનોખો સ્વાદ..🎂🧁🍰🍭🍬

😄😄આ દીવાળી ઉજવો સ્વાદ અને સ્વાસ્થ્યનો સમન્વય ધરાવતી આતિથ્યની સ્પેશિયલ ડ્રાયફ્રુટ મીઠાઈઓ.....😄😄

💪🏻💪🏻હવે મીઠાઈ પણ માણો મન ભરીને...
આતિથ્ય લાવ્યું છે સ્વાદની સાથે સ્વાસ્થ્યપ્રદ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી મીઠાઈઓ👨🏻‍🍳👩🏼‍🍳👩🏼‍🍳👨🏻‍🍳

અમારી અવનવી મીઠાઈઓ...
🍨 ડ્રાયફ્રુટ લાડુ
🍨 પ્રોટીન લાડુ
🍨 ઓટ્સ લાડુ
🍨 કાળા તલના કેલ્શિયમ બોલ્સ

શા માટે માત્ર આતિથ્ય જ🤔🤔
1 ખાંડરહિત શુદ્ધ મીઠાઈઓ
2 પોષકતત્વથી ભરપુર...
3 FSSAI ના તમામ નિયમો નુ પાલન કરતુ સ્વીટશોપ

👨🏻‍🍳👩🏼‍🍳🍨🍨🧁🧁🍮🍮🍭🍭🍬🍬
ડ્રાયફ્રુટ મીઠાઈ::
ખજુર,બદામ,પિસ્તા,દ્રાક્શ,અળસી,નાળિયેર,ઈલાયચી

પ્રોટીન લડ્ડૂ ::
ગોળ,બદામ,સુર્યમુખીના બી,ઈલાયચી,વરિયાળી,સફેદ તલ,નમક

ઓટ્સ લડ્ડૂ::
ઑટ્સ,બદામ,તજ,પિસ્તા પાઉડર,નાળિયેર,ગૉળ,ખજુર,ઘી,નમક

કાળા તલના કેલ્શિયમ બોલ્સ:
કાળા તલ, સફેદ તલ, બદામ, પિસ્તા, ખજૂર, સુર્યમુખી બી, કોળા ના બી, તજ પાવડર, ગુન્દ, ચીયા સીડ્સ

દરેક વસ્તુની ગુણવત્તાની ખાતરી આપ જાતે જ કરી જુઓ😝😛😋

😀😃તો બકા,રાહ શેની જુઓ છો?
આજે જ ઓર્ડર આપો.
દીવાળી અને સબંધોને મીઠાશથી ભરી દો આતિથ્યને સંગ......

ઓર્ડર માટે--------
ડો. કૌશા ખમાર. (MD. HOM.)
મો.9898409307

""ઓર્ડર આપ્યા બાદ 3 દિવસમાં મીઠાઈ મળશે""

13/07/2020
Moong Dal Veg Idali.......Perfect weather ..... Perfect FoodDr. Kausha KhamarM.D. (Hom.)WhatsApp: 9898409307            ...
06/07/2020

Moong Dal Veg Idali.......
Perfect weather ..... Perfect Food
Dr. Kausha Khamar
M.D. (Hom.)
WhatsApp: 9898409307

Oats Banana Porridge.....with Protein ingredients.... Jaggery
12/04/2020

Oats Banana Porridge.....with Protein ingredients.... Jaggery

Address

Ahmedabad
380050

Telephone

+19898409307

Website

Alerts

Be the first to know and let us send you an email when Aatithya -A Destination for Diet and Nutritious Sweets posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aatithya -A Destination for Diet and Nutritious Sweets:

Share