31/07/2024
સરદાર પટેલ રીંગ રોડ પર સ્થિત કર્ણાવતી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડમાં આરસીસી રોડ, વે બ્રિજ, પાર્કિંગ, બેંક, એટીએમ, સિક્યુરિટી, શુદ્ધ પીવાના પાણીનું મશીન, ઓનલાઈન પેમેન્ટ જેવી તમામ આધુનિક સુવિધાઓ છે. એટલે જ ખેડૂતો અને ગ્રાહકો સીધા અહિયાં માલના ખરીદ-વેચાણ માટે મળી શકે છે.👩🌾🌾🚜