SC,ST Business Sammit INDIA

SC,ST Business Sammit INDIA growth our community in business and achievements all of our community

18/04/2026 ko SC ST GPL cricket tournament gujarat Season 1 safal hua.
20/05/2026

18/04/2026 ko SC ST GPL cricket tournament gujarat Season 1 safal hua.

21/01/2026

https://forms.gle/EAaCqAua5TZYc18t8
*લોન મેળો.... બિઝનેસ લોન મેળો....*
જય ભીમ સાથીઓ,
*SC ST સમુદાયના જે યુવાનો નવા બિઝનેસ સાથે હમણાં જ ઊભાં થયાં છે અને એમને ફાયનાન્સ ની જરૂર છે એમને માટે ખુશ ખબર* *ખુશ ખબર*
આગામી સમય માં બિઝનેસ કરવા ઇચ્છતા અથવા જે હાલ બિઝનેસ કરી રહ્યા છે તેવા વ્યવસાયીઓ માટે *લોન મેળા* નું આયોજન કરેલ છે.જેના માટે ગુગલ ફોર્મ આપેલ છે જે ભરી ને યોગ્યતા ના આધારે આપને બોલાવવામાં આવશે.
અમારી ટીમ આપની નાણાકીય વિગતોનું વિશ્લેષણ કરીને આપને સૌથી ઓછી અને સ્પર્ધાત્મક વ્યાજદરે લોન મેળવવામાં માર્ગદર્શન આપશે. ઉપરાંત, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી તમામ મળવા પાત્ર સબસિડી યોજનાઓ અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે,
ખાસ કરીને SC/ST ઉદ્યોગસાહસિકોને મળતા વિવિધ લાભો અને સબસિડી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. .

નોંધ:-

👉:- *ગૂગલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05/02/2026 છે.*
નોંધણી પૂર્ણ થયા બાદ તારીખ, સમય અને સ્થળની માહિતી આપને નોંધાયેલા WhatsApp નંબર અને ઇમેઇલ આઈડી પર મોકલવામાં આવશે.

આયોજક:
*નયી દિશા અવેરનેસ ફોરમ દ્વારા સંચાલિત એસ સી એસ ટી બિઝનેસ સમીટ ઈન્ડિયા ટીમ.*

સંપર્ક :-7778018661
8141088383

સહયોગથી:
*યુનિયન બેંક ઑફ ઇન્ડિયા અને મહા ગુજરાત યુનિયન બેંક SC/ST કર્મચારી એસોસિએશન*

Address

Zanu Patiya Bhuvaldi Village
Ahmedabad
382430

Telephone

+918141088383

Website

Alerts

Be the first to know and let us send you an email when SC,ST Business Sammit INDIA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category