The Salad Wala

The Salad Wala A salad is not a meal. It’s a style.

22/07/2026

શું ખરેખર સલાડથી વજન ઉતરે છે? 🤔🥗

ઘણા લોકો માને છે કે માત્ર સલાડ ખાવાથી વજન ઘટી જાય છે.

સાચું શું છે?
👉 માત્ર સલાડથી નહીં...
પણ યોગ્ય ડાયેટ, યોગ્ય માત્રા, યોગ્ય સમય અને તમારી બોડી પ્રમાણેનો પ્લાન જ તમને સ્વસ્થ રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે.

The Salad Wala માં અમે માત્ર સલાડ વેચતા નથી.
અમે તમારી જરૂરિયાત સમજીને યોગ્ય સલાહ આપીએ છીએ જેથી તમે અંદાજે નહીં, પરંતુ સાચી રીતથી શરૂઆત કરો.

✅ પ્રાથમિક ડાયટ કન્સલ્ટેશન અને ઇન્ક્વાયરી સંપૂર્ણપણે FREE છે.

📩 આજે જ DM કરો અથવા સંપર્ક કરો અને તમારા Health Journey ની સાચી શરૂઆત કરો.

💬 તમને પણ ક્યારેય લાગ્યું હતું કે માત્ર સલાડથી વજન ઉતરી જાય છે? Comment માં "YES" અથવા "NO" લખો.

20/07/2026

ઘણા લોકો પૂછે છે...
"સલાડનો બિઝનેસ જ કેમ?"🥗

અમારો જવાબ એક જ છે...

અમે માત્ર Bowl નથી બનાવતા,
અમે દરેક ગ્રાહકનો વિશ્વાસ કમાઈએ છીએ. 💚

દરેક Salad પાછળ હોય છે Fresh Ingredients, યોગ્ય Nutrition, Quality અને Health પ્રત્યેની Commitment.

જ્યારે કોઈ Customer કહે...
"હવે વિશ્વાસ છે..."
ત્યારે એ ખુશી કોઈપણ Sales કરતાં મોટી હોય છે.

કારણ કે અમારું Mission માત્ર Salad વેચવાનું નથી...
Healthy Lifestyle બનાવવાનું છે.🌿

🥗 Eat Healthy. Stay Healthy. Live Better.

📍 Fresh • Nutritious • Made with Care

17/07/2026

You are also Looking for best SALAD in Ahmedabad ??
👉 THE SALAD WALA is Here for you Just Contact US!!

16/07/2026

This is your sign to romanticize healthy eating. 🥗✨

Fresh veggies, delicious dressing & wholesome goodness—all in one bowl.

🚚 Home Delivery Across Ahmedabad
📞 7567675001

SaladLovers HealthyLiving FitnessFood

15/07/2026

Fresh ingredients. Bold flavours. Wholesome portions.

📦 300–350g meal bowls
🚚 Home Delivery Across Ahmedabad

📞 7567675001

FitnessFood HealthyLiving

10/07/2026

No compromise at all 🙂‍↔️

08/07/2026

Taste pan… Health pan… Why choose one? 😉🥗

At The Salad Wala, every bowl is fresh, filling, and made to replace your meal—not your cravings.

📍 Ahmedabad
🚚 Home Delivery Available
📞 7567675001

Not everything you’ve heard about healthy eating is true. 🥗Swipe through these 5 common myths and discover the facts tha...
08/07/2026

Not everything you’ve heard about healthy eating is true. 🥗

Swipe through these 5 common myths and discover the facts that can help you make smarter food choices every day.

💚 Save this post for later & share it with someone who needs to see this.

Address

The Salad Wala, 5th Floor, Hilltown Landmark, 516, Nikol/Naroda Road, Opp. Das Khaman, Beside Sanidhya Park, Nicol Gam, Nikol
Ahmedabad
380049

Alerts

Be the first to know and let us send you an email when The Salad Wala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Salad Wala:

Shortcuts

Share