Vikalp Organic

Vikalp Organic Vikalp Organic Vikalp is a humble effort towards natural living and development without destruction. Vikalp provides organic and pure products.

Vikalp offers wide range of organic grains, pulses, spices,chemical free jaggery, honey, cow ghee, natural drinks- sharbats,fruits, hand-made chemical free sopas and much more...
Vikalp was started as a small scale activity in 1992 by Nita Mahadev. Nita was an active participant in Jay Prakash Narayan's Total Revolution Movement. Inspired by Gandhian ideology and JP's movements, she entered into

social work field. Founding Vikalp at a later stage was in continuation to that activity only. Vikalp, verbally meaning 'an alternative' is really an alternative to the food grains available in the market. Vikalp has a mission to promote organic farming and that way to conserve not only the soil and the environment but also to help farmers and to provide the best to its customers. By using organic food you will not only improve your health but will also help farmers and the mother earth. So come and join hands!

04/07/2026

Black Amber Plums from Hima chal

Just arrived - Black Amber Fresh and Sweet plums from Himachal Pradesh.

Now available in store.

Vikalp Organic & Naturals

Organic Kutch Kesar Mangoes are now available in store!This is season's last Kesar before you enjoy them again next year...
24/06/2026

Organic Kutch Kesar Mangoes are now available in store!
This is season's last Kesar before you enjoy them again next year!

098986 73380

ઓર્ગેનિક શુદ્ધ પરંપરાગત અથાણાંઓર્ગેનિક કેરી, ઓર્ગેનિક મેથી અને ઘાણીનું સીંગતેલ વાપરીને ઘરે સ્વચ્છતાપૂર્વક અને કાળજીપૂર્વ...
23/05/2026

ઓર્ગેનિક શુદ્ધ પરંપરાગત અથાણાં

ઓર્ગેનિક કેરી, ઓર્ગેનિક મેથી અને ઘાણીનું સીંગતેલ વાપરીને ઘરે સ્વચ્છતાપૂર્વક અને કાળજીપૂર્વક તેમજ ઘડાયેલા હાથોની આવડત અને માવજતથી તૈયાર કરેલાં, કોઈ પણ જાતના રંગ, પ્રિસર્વેટિવ, વિનેગર નાખ્યા વગરનાં, દેશી પદ્ધતિથી બનાવેલાં પરંપરાગત અથાણાં વિકલ્પમાં ઉપલબ્ધ છે.

વિકલ્પમાં ઉપલબ્ધ અથાણાં :

- તડકા-છાયા છૂંદો
- કેસર-ઈલાયચી મુરબ્બો (મોળો છૂંદો)
- કટકી મુરબ્બો
- ગોળ-કેરી (ગળ્યું)
- લીંબુનું કટકાવાળું ગળ્યું
- લીંબુનું ચટપટું ચટણી જેવું
- કેરીનું ખાટું અથાણું
- ગુંદા-કેરી (ખાટું)
- લસણ-કેરી (ખાટું)
- લસણ કેરી રાઈમાં (ખાટું)

વિકલ્પ ઓર્ગેનિક એન્ડ નેચરલ્સ
098986 73380

Beat the heat with GULKANDGulkand made with Desi Chaitri Gulaab and Khadi Sakar is back in stock and now available in th...
09/05/2026

Beat the heat with GULKAND

Gulkand made with Desi Chaitri Gulaab and Khadi Sakar is back in stock and now available in the store.

It is cools your body completely in the scorching heat. It tastes amazing. Have it just like that or mix it with milk or water and consume it. Of course it is the best companion for Pan. Don't wait, just go for it.



Vikalp Organic & Naturals
9898673380

Kesar Mango new batch is back in stockThe fresh lot of Vikalp's 100% guaranteed organic Kesar Mango from pristine lands ...
06/05/2026

Kesar Mango new batch is back in stock

The fresh lot of Vikalp's 100% guaranteed organic Kesar Mango from pristine lands of Gir forest is in store now.

Cultivated with utmost care and love through natural farming methods.

Available varieties :
1. Kesar
2. Nariyelo (big, sweet)
3. Jamadaar (popular sweet variety)
4. Madhiyo (desi, very sweet)

The mangoes are raw right now. They will slowly ripen over the next six to seven days at least.

Available only on first come first serve basis.

Those who relish these mangoes every year know the quality and sweetness it has. If you have never tasted our mangoes, please do not deprive yourself of this goodness.

*Vikalp Organic & Naturals*
098986 73380

Season's First Kesar MangoFinally season's first 100% guaranteed organic Kesar Mango from pristine lands of Gir Forest i...
30/04/2026

Season's First Kesar Mango

Finally season's first 100% guaranteed organic Kesar Mango from pristine lands of Gir Forest is in store now.
Cultivated with utmost care and love through natural farming methods.

The mangoes are raw right now. They will slowly ripen over the next six to seven days.

Available only on first come first serve basis.

Those who relish these mangoes every year know the quality and sweetness it has. If you have never tasted our mangoes, please do not deprive yourself of this goodness.

Vikalp Organic & Naturals
098986 73380

23/04/2026

ઓર્ગેનિક દેશી ટુકડી ઘઉં
100% ખાતરીના, સંપૂર્ણ ઓર્ગેનિક, રાસાયણિક જંતુનાશકો અને ખતરો વગર ઉગાડેલા દેશી ટુકડી ઘઉં આવી ગયા છે.
આપની આખા વર્ષની જરૂરિયાત મુજબ સત્વરે મેળવી શકો છો.

નમૂનો વિકલ્પમાં જોવા મળશે.

ઘઉં લેવા આવવાના હોવ એના એક દિવસ આગળ જણાવવું.

*વિકલ્પ ઓર્ગેનિક એન્ડ નેચરલ્સ*
098986 73380

*ભરવા માટે નવી ઓર્ગેનિક દેશી તુવેરદાળ*દર વર્ષની જેમ આ વર્ષે પણ સિઝનમાં ભરવા માટેની નવી ઓર્ગનિક તુવેરદાળ આવી ગઈ છે. દાળ સ...
24/03/2026

*ભરવા માટે નવી ઓર્ગેનિક દેશી તુવેરદાળ*

દર વર્ષની જેમ આ વર્ષે પણ સિઝનમાં ભરવા માટેની નવી ઓર્ગનિક તુવેરદાળ આવી ગઈ છે. દાળ સ્વાદમાં મીઠી, સ્વાદિષ્ટ અને સરળતાથી ચડી જાય તેવી છે.

ઘઉં, ચોખા, દાળ વગેરે આપણાં રોજિંદા ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવતા અનાજ, કઠોળ, દાળ જો ઓર્ગેનિક હોય તો ખોરાકનો મોટો હિસ્સો ઝેરમુક્ત બને. અને સરવાળે સ્વાસ્થ માટે ખૂબ ઉપયોગી બને.

તો વહેલી તકે ભરવા માટેની તુવેરદાળ વિકલ્પમાંથી મેળવો.

*Vikalp Organic & Naturals*
GF, Darshini Complex
Near Madhurika Hall
Opp. Bank of Baroda
St. Xavier's College Corner
Navrangpura
Ahmedabad - 380009
M : 098986 73380

11/03/2026

*દેશી ગાયનું વલોણાનું શુદ્ધ ઓર્ગેનિક ઘી*

*આજે જ તાજું બનીને નવી બેચ આવી છે.*

શહેરોમાં અને હવે તો ગામડાઓમાં પણ પહોંચતા દૂધ-ઘી મોટે ભાગે બાંધેલી અવસ્થામાં રહેતી ભેંસો કે હાઈબ્રીડ ગાયોના હોય છે. આવાં પશુઓ વધુને વધુ દૂધ આપે તે માટે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓના વપરાશથી બનેલા ઓછા ભાવના ચારા, ભુસું, ખાણદાણ અને ઓક્સીટોસીન (હોર્મોન્સ) ના ઇન્જેક્શન છૂટથી વપરાતાં હોય છે. તંદુરસ્તી માટે જોખમી એવી આ ચીજોથી વારંવાર બિમાર થતા આવા પશુઓને અપાતાં દવા - ઈન્જેકશનના અંશ પણ તેમના દૂધ અને ઘીમાં થઈ આપ સૌ સુધી પહોંચે છે.

આજે કેન્સરથી લઈને બીજી અનેક બીમારીઓના મૂળમાં આહાર દ્વારા આપણાં શરીરમાં જતા અનેકવિધ હાનિકારક રસાયણો જ છે.

વિકલ્પ તમારા માટે લાવ્યું છે સજીવ ખેતીનો (ઓર્ગેનિક) ચારો ચરતી, દેશી ગાયોનું વલોણાનું શુદ્ધ ઓર્ગેનિક ઘી.

*આ દેશી ગાયોમાં મુખ્યત્વે કાંકરેજ, થારપારકર, વઢીયારી, રાવરી, બસરામી અને ગીર ગાયો છે.*

- ગાય વિયાઈ ગયા પછી 12મા દિવસે દૂધ વપરાશમાં લેવાય છે.

- વાછરડાં-વાછરડીઓને પૂરતાં ધવડાવવામાં આવે છે.

- ગાય દોહવા માટે કદીય ઓક્સીટોસીન જેવા હોર્મોન્સના ઇન્જેક્શનનો ઉપયોગ થતો નથી.

- ખાણદાણ કે ઘાસચરમાં જનીન રૂપાંતરિત (GMO) પદાર્થો વપરાતાં નથી.

- દહીં મેળવી, છાશ બનાવી, માખણ ઉતારીને પાકી તાવણીથી ઘી બનાવાય છે.

સર્વ પ્રકારના ઘીમાં ગાયનું ઘી શ્રેષ્ઠ છે. તેમાં પણ વિવિધ જાતના કુદરતી ઘાસચારા ચારનાર, છૂટથી ફરનાર, હેતાળ-માયાળુ દેશી ગાયોના આ રીતે બનાવેલા શુદ્ધ ઘીમાં અન્ય ઘીની સરખામણીમાં કેટલો ફરક હોઈ શકે તે આપ જાતે અજમાવીને અનુભવી શકો.

500 મિલિ બોટલ - રૂ.1300/-

*વિકલ્પ ઓર્ગેનિક ઍન્ડ નેચરલ્સ*
ગ્રાઉન્ડ ફ્લોર, દર્શિની કોમ્પ્લેક્સ
મધુરિકા હૉલની બાજુમાં
બેન્ક ઓફ બરોડાની સામે
એચ.એલ.કોમર્સ કોલેજ રોડ
સેંટ ઝેવિયર્સ કૉલેજ કોર્નર
નવરંગપુરા, અમદાવાદ - 9
સંપર્ક : 9898673380

11/03/2026

Address

Ground Floor, Darshini Complex, Opp. Bank Of Baroda, Near Madhurika Hall, Street Xavier's College Corner, Navrangpura
Ahmedabad
380009

Opening Hours

Monday 10:30am - 8:30pm
Tuesday 10:30am - 8:30pm
Wednesday 10:30am - 8:30pm
Thursday 10:30am - 8:30pm
Friday 10:30am - 8:30pm
Saturday 10:30am - 8:30pm
Sunday 10:30am - 1pm

Telephone

+919898673380

Alerts

Be the first to know and let us send you an email when Vikalp Organic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vikalp Organic:

Shortcuts

Share