09/12/2024
સૌ ગ્રાહક મિત્રો. .....
સવિનય જણાવવાનું કે, નવી સિજનનુ નવી મગફળીનુ સંપુર્ણ કુદરતી પ્રક્રીયાથી તૈયાર કરેલ શુધ્ધ સિંગતેલ
ઘટાડેલા નવા ભાવ સાથે સૌરાષ્ટ્ર માથી અમદાવાદ આવી ગયુ છે, તો આ તકનો લાભ લેવા આપની જરુરીયાત મુજબ આપનો ઓર્ડર વોટસ એપ મેસેજ ( 7874088800 ) પર કરી જણાવવા વિનંતી. સિંગતેલ નો નવો ભાવ આ સાથે આપેલ ફોટા મા દર્શાવેલ છે. જેની નોંધ લેશો.....
સહકાર બદલ ખુબ ખુબ આભાર 🙏🙏🙏
Saurashtra Groundnut Oil - સૌરાષ્ટ્ર સિંગતેલ
Pure, Natural, Cold Pressed Groundnut Oil from Mini Oil Mill Setup (Kachi Ghani)
5 Ltr & 15 Ltr Pack - New Stock Available Now
Rs. 1100 / 5 Ltr (1 Pack)
Rs. 3050 / 15 Ltr (1 Bucket pack)
Cash-on-Delivery within WEST AHMEDABAD
સૌરાષ્ટ્ર ની તૈયાર થયેલ મગફળીનું કાચીઘાણીમા પીલાણ કરેલ શુદ્ધ તથા સાત્વિક ખાવાલાયક મગફળી નુ તેલ.
100% Pure, Natural & Virgin Cold Pressed Groundnut Oil directly available from Farmer of Saurashtra.
Contact Us: 7874088800
WhatsApp Order: https://wa.me/917874088800?text=Interested-in-pure-groundnut-oil