Golden GIR OIL

Golden GIR OIL ગોલ્ડન ગીર કાચી ઘાણી સિંગતેલ
100% G 20 મગફળી નું કોલ્ડ પ્રોસેસ થી તૈયાર કરેલ તેલ

01/01/2024

★★★★★ · Fødevareforarbejdningsvirksomhed

*ગોલ્ડન ગીર  કાચી ઘાણી સીંગતેલ*2+2 ફિલ્ટર, કોલ્ડ પ્રોસેસ મગફળી સિંગતેલ.100%  સુઘ્ધ G-20 મગફળી નું સિંગતેલ..*એડવાન્સ ઓર્ડ...
07/12/2023

*ગોલ્ડન ગીર કાચી ઘાણી સીંગતેલ*

2+2 ફિલ્ટર, કોલ્ડ પ્રોસેસ મગફળી સિંગતેલ.

100% સુઘ્ધ G-20 મગફળી નું સિંગતેલ..

*એડવાન્સ ઓર્ડર માટે કોન્ટેક્ટ.*
9825882011
9429215664
9825907773

★★★★★ · Fødevareforarbejdningsvirksomhed

નમસ્કાર !આપણે સૌ જાણીએ છીએ કે સુખી જીવનનો મુખ્ય આધાર છે સાચો *ખોરાક*.તાજેતરમાં ડુપ્લીકેટ ખોરાક, કેમિકલ યુક્ત ખોરાકના કાર...
26/11/2023

નમસ્કાર !
આપણે સૌ જાણીએ છીએ કે સુખી જીવનનો મુખ્ય આધાર છે સાચો *ખોરાક*.
તાજેતરમાં ડુપ્લીકેટ ખોરાક, કેમિકલ યુક્ત ખોરાકના કારણે અનેક પ્રકારની બીમારીઓ અને અસાધ્ય રોગો માનવ જીવનને સ્પર્શી રહ્યા છે.
*હમણાં હમણાં આપણે હાર્ટ એટેક ના અનેક બનાવો જોઈ રહ્યા છે અને તેનું મુખ્ય કારણ છે આપણા ખોરાકનું તેલ*
નફાખોરી કરતા લોકો દ્વારા કેમિકલ યુક્ત તેલ માર્કેટમાં વેચાતું હોય છે. જેના કારણે અનેક પ્રકારની જીવલેણ બીમારીઓ થઈ રહી છે.
*ત્યારે અમારા સ્વજનો અને સ્નેહીજનો માટે અમો દરવર્ષે મગફળીની ઊંચી અને ખાદ્યજાત* *G 20 નું કોલ્ડ પ્રોસેસ અને ઘાણીનું તેલ તૈયાર કરીયે છીએ*
15000 થી વધુ સંતોષકારક પરિવારના ઘરમાં અમારું તેલ વપરાય છે.અને આપ પણ *અમારા *ગોલ્ડન ગીર સીંગતેલ પરિવાર માં સામેલ થવા ઇચ્છતા હોય તો આજેજ આપ અમારૂ તેલ ખરીદવાનો ઓર્ડર કરી શકો છો... *ઓડર કરવા નીચેની લીંક ઓપન કરી આપની વિગત સબમિટ કરો*

સારી ક્વોલિટીની મગફળી માત્ર 60 દિવસ માર્કેટ માં મળે છે... અને અમો એડવાન્સ બુકિંગ મુજબ તેલ બનાવિયે છીએ...
From.
ગોલ્ડન ગીર સીંગતેલ
સિધ્ધેસ્વર મીની ઓઇલ મિલ
અમરેલી.
હસમુખ પટેલ
9429215664

https://forms.gle/HoEfhcExPt13PdDDA

26/11/2023
ગોલ્ડન ગીર 100% G 20 મગફળી નું કાચી ઘાણી કોલ્ડ પ્રોસેસ, કેમિકલ વગરનું સુધ્ધ સીંગતેલ માટે  સંપર્ક  કરો
26/11/2023

ગોલ્ડન ગીર 100% G 20 મગફળી નું કાચી ઘાણી કોલ્ડ પ્રોસેસ, કેમિકલ વગરનું સુધ્ધ સીંગતેલ માટે સંપર્ક કરો

Address

સિધેશ્વર મીનીમિલ, કાચી ઘાણી
Amreli
365601

Telephone

+919429215664

Website

Alerts

Be the first to know and let us send you an email when Golden GIR OIL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category