Poojan parekh

Poojan parekh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Poojan parekh, Grocers, Sarangpur, Barvala.

કણાઁવતી મહાનગર ખોખરા ખાતે પંડિત દીનદયાળજી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી AMC-Amdavad Municipal Corporationની ચૂંટણીમાં જાહેર...
12/04/2026

કણાઁવતી મહાનગર ખોખરા ખાતે પંડિત દીનદયાળજી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી AMC-Amdavad Municipal Corporationની ચૂંટણીમાં જાહેર થયેલ પાર્ટીના તમામ ઉમેદવારશ્રીઓનો માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય “જનસેવા સંકલ્પ કાર્યક્રમ” યોજાયો.

આ કાર્યક્રમ દરમિયાન તમામ ઉમેદવારોએ જનતાની સેવા માટે અડગ પ્રતિબદ્ધતા તેમજ શહેરના સર્વાંગી વિકાસ, સુવિધાઓના વિસ્તરણ અને નાગરિકોના કલ્યાણ માટે સંકલ્પ લીધા.

"મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવન ભૂમિનું અપમાન, ક્યારેય સહન નહીં કરે ગુજરાત"કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુ...
07/04/2026

"મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પાવન ભૂમિનું અપમાન, ક્યારેય સહન નહીં કરે ગુજરાત"

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતાને “અભણ અને મૂર્ખ” કહેવું માત્ર અપમાનજનક જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની અસ્મિતા પર સીધો પ્રહાર છે.

આ નિવેદન સામે તીવ્ર રોષ વ્યક્ત કરતાં, પાર્ટીના તમામ હોદ્દેદારો અને આગેવાનો સાથે મળી જનાક્રોશ મૌન ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાતની ગૌરવશાળી પરંપરા, સંસ્કૃતિ અને વિકાસને નિંદા કરનાર આવા નિવેદનોને કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી.

ગુજરાતની જનતા સ્વાભિમાની છે, અને આવા અપમાનનો જવાબ લોકશાહી રીતે જરૂર આપશે.

"સેવા, સમર્પણ અને રાષ્ટ્રવાદના ૪૭ વર્ષ"ગતરોજ 'રાષ્ટ્ર પ્રથમ'ના મંત્રને વરેલી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા...
07/04/2026

"સેવા, સમર્પણ અને રાષ્ટ્રવાદના ૪૭ વર્ષ"

ગતરોજ 'રાષ્ટ્ર પ્રથમ'ના મંત્રને વરેલી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટી ના ૪૭મા સ્થાપના દિવસ નિમિત્તે કર્ણાવતી મહાનગર મહામંત્રી શ્રી Darshak Thakar જી દ્વારા તેમના નિવાસસ્થાને પક્ષનો ગૌરવવંતો કેસરીયો ધ્વજ લહેરાવવામાં આવ્યો.

આ પ્રસંગે યુવા મોરચા પ્રમુખ શ્રી Ketu Patel જી,પ્રભારી શ્રી Jay Shahજી તેમજ સાથી યુવા મોરચાની ટીમ અને પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌ કાર્યકર્તા મિત્રોને સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

" सब सुख लहै तुम्हारी सरना ,तुम रक्षक काहू को डरना "ઘાટલોડિયા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ, દ્વારા આયોજિત "હનુમાન ...
03/04/2026

" सब सुख लहै तुम्हारी सरना ,तुम रक्षक काहू को डरना "

ઘાટલોડિયા પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ, દ્વારા આયોજિત "હનુમાન જયંતિ" ના પવિત્ર દિવસે સુંદરકાંડ ના પાઠ કરીને દાદાના દર્શન-પૂજન કરી આશીર્વાદ મેળવ્યા.

આ પવિત્ર પ્રસંગે ભારતીય જનતા યુવા મોરચા કણાઁવતી મહાનગર ના અધ્યક્ષ શ્રી Ketu Patelજી,બજરંગ દળ કણાઁવતી ના ઉપાધ્યક્ષ અને મિત્ર શ્રી Hiren Rabariજી,મહાનગર યુવા મોરચા ના પૂર્વ મંત્રીશ્રી Ravi Patelજી,કારોબારી સભ્ય શ્રી Pratik Mistryજી તથા મોટી સંખ્યામાં યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા.

29/03/2026
શ્રી રામનવમી નિમિત્તે ના પવિત્ર તહેવાર ને દિવસે શ્રી Dharamshi Desaiજી દ્વારા આયોજિત બાપા મોરિયા મહાગણપતિ સરદાર પટેલ સેવ...
28/03/2026

શ્રી રામનવમી નિમિત્તે ના પવિત્ર તહેવાર ને દિવસે શ્રી Dharamshi Desaiજી દ્વારા આયોજિત બાપા મોરિયા મહાગણપતિ સરદાર પટેલ સેવાદળ માં માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજી ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સાંસ્કૃતિક સંગીત કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.

આ પ્રસંગે મહાનગર ભાજપ ના અધ્યક્ષ શ્રી Prerak Shahજી,મહામંત્રી શ્રી Darshak Thakarજી,ઉપાધ્યક્ષ શ્રી Vinay Desaiજી, યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી Ketu Patelજી,મહામંત્રીશ્રી ઓ અને ટીમ ના સૌ સાથી મિત્રો સંગઠનના હોદ્દેદારો-આગેવાનો, કાર્યકર્તાઓ અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

કણાઁવતી મહાનગર યુવા મોરચા ની બેઠક મા વિજય સંકલ્પ વિસ્તારક યોજના ૨૦૨૬ અને આગામી કાર્યક્રમોના આયોજન અન્વયે શહેર ભાજપ કાર્ય...
25/03/2026

કણાઁવતી મહાનગર યુવા મોરચા ની બેઠક મા વિજય સંકલ્પ વિસ્તારક યોજના ૨૦૨૬ અને આગામી કાર્યક્રમોના આયોજન અન્વયે શહેર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે યોજઈ.

બેઠક માં મહાનગર ના મહામંત્રી શ્રી Gautam Kathiriyaજી મહાનગર યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી Ketu Patelજી,મહામંત્રી શ્રી Akash Gehlotજી,Maharshi Pathak Bhudevજી,ઉપાધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા ના પ્રભારી શ્રી Apurva Shuklaજી,સાથી યુવા મોરચા ની ટીમ તથા શહેર કારોબારી સભ્યો અને દરેક વોર્ડ ના પ્રમુખ -મહામંત્રી ઓ ઉપસ્થિત રહ્યા.

"રંગે રંગે મહંત સ્વામી, રંગે રંગે મહંત સ્વામી,હું ગયો કેશૂડે રમવા રે, કેશવ રંગે રંગાઇ ગયો"ગતરોજ સારંગપુર ખાતે આવેલા BAPS...
09/03/2026

"રંગે રંગે મહંત સ્વામી, રંગે રંગે મહંત સ્વામી,
હું ગયો કેશૂડે રમવા રે, કેશવ રંગે રંગાઇ ગયો"

ગતરોજ સારંગપુર ખાતે આવેલા BAPS Swaminarayan Sanstha દ્વારા આયોજિત ભગવાન સ્વામિનારાયણ ના વખત થી ચાલી આવતી પરંપરા પ્રમાણે પ.પૂ.ગુરુહરી શ્રી મંહત સ્વામી મહારાજ ના સાનિધ્ય માં ફુલદોલોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું હતું તેમા કેસુડા ના પાણી થી રંગાવા નો અવસર પ્રાપ્ત થયો અને સ્વામી ના દશઁન કરી આશીર્વાદ મેળવ્યા.

ભારત વિરોધી રાહુલ ગાંધી, ભારત વિરોધી કોંગ્રેસ દિલ્હી ખાતે આયોજીત   માં યૂથ કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યા...
20/02/2026

ભારત વિરોધી રાહુલ ગાંધી, ભારત વિરોધી કોંગ્રેસ

દિલ્હી ખાતે આયોજીત માં યૂથ કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યાસ્પદ કહીને કોંગ્રેસ અને રાહુલ ગાંધીની દેશ વિરોધી માનસિકતા ફરી એક વાર છતી થઈ છે.

ભારતીય જનતા યુવા મોરચા કર્ણાવતી મહાનગર દ્વારા
આ દેશ વિરોધી માનસિકતા વાળા રાહુલ ગાંધીનું પૂતળા દહન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં યુવા મોરચાના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહી ઉગ્ર વિરોધ કર્યો.

PresidentBJYM BJPGujarat BJP

12/01/2026

આદરણીય વડાપ્રધાન શ્રી જી સાહેબ તથા જર્મનીના ફેડરલ ચાન્સેલર શ્રી જી એ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

તેમણે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Address

Sarangpur
Barvala
382451

Website

Alerts

Be the first to know and let us send you an email when Poojan parekh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category