Mr.Adivasi

Mr.Adivasi 02/11/1998

08/03/2023

દેશ ભરમાં હોળીનો ત્યોહાર મનાવી રહયાં હોય ત્યારે..
આદિવાસીઓ સમાજમાં મુખ્ય તેહવાર તરીકે હોળી ને મનાવવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર
ડેડીયાપાડા તાલુકાનાં બોગજ - કોલીવાડા ગામમાં હોળીનાં પાવન પર્વે હુનહાર લોકોપ્રિય આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાએ પોતાનાં ગામમાં ઘેરૈયાનો વેશ ધારણ કરીને લોકોને આસચરીય ચકીત કર્યા અને લોકોના માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતાં.

આદિવાસી સમાજમાં હોળી ઘૈરેયા બનવા પેહેલા પાલણી પાડવામાં આવે છે. ઘૈરેયા બનતાં પહેલાં માનતાઓ પણ લેવામાં આવતી હોય છે. જેમા અનેક જાતની માનતાઓ દેવી- દેવતાઓને માનીને રાખવામાં આવે છે. જેમાં શ્રીફળ, મિઠાઈ, બલી-બકરાં મરઘાં ચડાવવાની અને માનતાઓ ને પુરી કરવા અનેક લોકો ઘૈરેયા બનતાં હોય છે. હોળીમાં જેમાં એક અઠવાડિયા પહેલાં ખાવાનું-પીવાનું પોતાના ગામથી દુર રહીને કરવામાં આવે છે. ત્યાર બાદ હોળીનાં દિવસે આદિવાસી પરંપરાગત હોળીને સળગાવીને પૂજન થાય ત્યાં બાદ ઘેરૈયા ડોલ નગારા સાથે વાજીંત્રો સાથે અનેરો ઉત્સાહ સાથે આખી રાત નાચ - ગાન કરતાં હોય છે. અને ઘૈરેયા પ દિવસ સુધી નાહ્યા દોહ્યા વગર એક બીજાના ગામમાં જઈને નાચ-ગાન કરવામાં આવે છે. ત્યાર બાદ સ્નાન કરવામાં આવે છે.

ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જાણવા મળ્યું કે ધારાસભ્યતો પછીનો છું પણ આદિવાસી સમાજ પહેલો નાગરિક છું જેથી મારી સંસ્કૃતિ એજ મારી "માં" મારી ઓળખ છે. પછી હું ધારાસભ્ય તરીકેની ઓળખ છે. એટલે હું મારાં સમાજને આદિવાસી ઘૈરેયાના સ્વરૂપમાં જળ- જંગલ જમીન પ્રકૃતિ ને સંસ્કૃતિને જાણવી રાખવાની અને પ્રેરણા આપું છું. આજે પણ આદિવાસી પહેરવેશમાં ઘૈરેયો બન્યો છું અને હજુ પ વર્ષ સુધી આવીજ રિતે ઘૈરેયા બનીશ. અને અમારા આદિવાસી સમાજમાં આવીજ રીતે હર હંમેશ ઉજવણી કરવામાં આવે છે. તેવી માહિતી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્ધારા આપવામાં આવી હતી.

📝 રિપોર્ટર .......................................
ભાવેશ વસાવા ડેડીયાપાડા

22/02/2023

ગુજરાતનો આદિવાસી વિસ્તાર એટલે?? દક્ષિણ ગુજરાત... આદિવાસી વિસ્તારમાં હિંદુ ધર્મના વ્યક્તિઓને ભાઈઓ બહેનો ને લોભ -લાલચ બળ જબરીથી ખ્રિસ્તી,ધર્મમાં પરિવર્તન કરાવી રહયા છે. મિશનરીઓ હિંદુ ધર્મ ને તોડવનો વિખેરવાનો પ્રયાસ કરી રહી છે. હિંદુ ધમૅના પિતા રિવાજો ને બુલવવા માટે સરકારી ખાતાની જમીનો પર ચચૉ બનાવવામાં આવી રહી છે. વિસ્તારમાં 90 વર્ષમાં સોનગઢમાં ૫૦૦ વ્યારામાં ૨૦૦ વધારે ચચૉ બિન કાયદેસર બનાવી દેવામાં આવી છે... ભાઈઓ - અને બહેનો વડીલો ને મિત્રો આપણે આપણા ઘરે કે ફળિયામાં આવીને ધર્મા તરણ કરાવે તો તેની સામે કડકમાં કડક કરશોજી કાર્યવાહી કરવામાં મદદ કરશો જી આપને એવી એક અપીલ કરુ છું....

ભારત માતા કી જય
જય હિંદુ ધર્મ🙏🙏
જય આદિવાસી🙏 🏹🌞🌾🌏🙏
જય જોહાર
આવશે....

31/01/2023

સરકારી વિનયન વાણિજ્ય કોલેજ નેત્રંગમાં "સપ્તઘારા મ્યુઝિકલ મોર્નિંગ' નો કાર્યક્રમ યોજાયો

28/01/2023 ના રોજ નેત્રંગ કોલેજ તાલુકાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા ગણાય છે. જે નેત્રંગ ખાતે આવેલ છે.જે વિદ્યાર્થીઓના ઉજવણ ભવિષ્ય માટે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ એકમાત્ર ઓળખાતી સરકારી સંસ્થા છે.જે રોજે-રોજ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જ પ્રેરિત રહે છે.

તેથી આજ રોજ સપ્તધારા ( Musical Morning) કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

ગુજરાત રાજ્યની કોલેજમાં સપ્તધારા એક શરૂ કરવામાં આવેલ યોજના છે.

જે વિદ્યાર્થીના બહુમુખી વ્યક્તિત્વને ઘડવા અને એનામાં રહેલી અભિવ્યક્તિ ક્ષમતાને પ્રોત્સાહિત કરવાની પ્રયત્ન કરશે દરેક વિદ્યાર્થી પાસે કંઇક આગવી શક્તિ હોય છે . તે શ્રદ્ધા પર કેન્દ્રીત આ યોજના છે. શરીર, મન અંતર આત્માની વિદ્યાર્થીઓમા સુપ્ત (છુપાયેલી) શક્તિઓના વિકાસને પ્રેરિત કરે તેવી વિવિધ પ્રવૃત્તિઓને ઉત્સાહિત કરે છે.

તો સપ્તધારાના સાત વિભાગ પડતાં હોય છે.
જેમકે
1: જ્ઞાનધારા ધારા
2: સંગીત નુત્ય ધારારા
3 : નાટય ધારા
4 : વ્યાયામ અને ખેલકૂદ ધારા
5 :સજૅનાતક અને અભિવ્યક્તિ ધારા
6: સમુદાય સેવા ધારા
7: રંગકલા કૌશલ્ય ધારા

જેમાંથી ગીત - સંગીત નૃત્ય ધારા નું આયોજન કરવામાં આવ્યું હતું

કાર્યક્રમમાં વિસ્તાર આવતાં તમામ આદિવાસી સંસ્કૃતિ પહેરવેશ નૃત્યો સાથે અને એકવીસમી સદીમાં ચાલી રહેલાં નવાં ગીતો સાથે નવી- નવી લુકમાં વિદ્યાર્થીઓમા રહેલી સુપ્ત શક્તિઓને બહાર કાઢવાનો કોલેજનાં પ્રોફેસરો દ્ધારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી વિદ્યાર્થીઓમાં રહેલી સુપ્ત શક્તિ વડે એકવીસમી સદીમાં હરીફાઈનો જમાનો હોવાથી વિદ્યાર્થીઓ આગળનું ભવિષ્ય નકકી કરે અને પોતાનું ભવિષ્ય નકકી કરે છે. અને તેમા પ્રોફેસરો દ્ધારા વિદ્યાર્થીઓ ને જીવન શૈલી નું માર્ગ દરર્શન આપવામાં આવ્યું હતું.
તેમાં નેત્રંગ કોલેજનાં તમામ (FY, SY, TY) BA. B.COM) પ્રોફેસરો અને પ્રિન્સિપાલ પણ જોડાયાં હતાં આખો કાર્યક્રમ પ્રોફેસર તરુલતા ચૌધરીના અદયક્ષ સ્થાને યોજાયો હતો તમામ વિદ્યાર્થીઓ જોડાયાં હતાં.

પત્રકાર:-ભાવેશ વસાવા રફતાર ન્યુઝ બુલેટિન: નેત્રંગ

31/01/2023

જુનિયર કલાર્ક ભરતી 29/01/2023 ના રોજ પ્રક્રિયામા પેપર લીક થવાના કારણે એક આદિવાસી મહેનતું નૌવ યુવાન દ્ધારા સરકાર સામે વિરોધ નહીં. પણ સરકારને અનેક બાબતે ગુજરાત સરકારને સવાલો કે કેમ આટલાં બધાં પરિક્ષાના પેપર ફૂટી જાય છે....જય હિન્દ જય આદિવાસી👆🏹🙏

Address

Koyli Mandvi
Bharuch
393130

Alerts

Be the first to know and let us send you an email when Mr.Adivasi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mr.Adivasi:

Share

Category