04/12/2025
એક પ્રયાસ પ્રાકૃતિક કૃષિ તરફ
દશપર્ણી આ અર્ક અને અગ્નિ અસ્ત્ર ની પ્રોડક્ટ નું લોન્ચિંગ
કરતા ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી
ગૌ સત્વ ભાવનગર નેચરલ ફાર્મિંગ FPO
CBBO:ટ્રુ લાઈફ એન્ટરપ્રાઇઝ
ઈમ્પ્લીમે ન્ટ એજન્સી:
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સીટી
👉🏻આજ રોજ ભાવનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે
માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ના અધ્યક્ષતા મા યોજાયેલ આત્મા ભાવનગર ની AGB મિટિંગ ની અંદર
ગૌ સત્વ ભાવનગર નેચરલ ફાર્મિંગ fpo દ્વારા બનાવેલ દશપર્ણી અર્ક અને અગ્નિ અસ્ત્ર ના બોટલ પેકીંગ નું જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા લોન્ચિંગ કરાયું
👉🏻ઉપરાંત ખાસ કરીને આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા ભાવનગર, જિલ્લા ક્વોલી કંટ્રોલ અધિકારી,બાગાયત અધિકારી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના અધિકારી શ્રી ઉપસ્થિતિ રહ્યા હાતા
ખાસ કરીને આ ગૌ સત્વ fpo ના એટ્રેક્ટિવ પેકેજીંગ માટે ભાવનગર જિલ્લા ખેતી અધિકારી રિઝવાના સાહેબ અને પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા શ્રી જે. એન. પરમાર સાહેબ નું ખાસ માર્ગદર્શન મળેલ ઉપરાંત હમારા CBBO TEAM અને ઈમ્પ્લીમેન્ટ એજન્સી ગુજરાત પ્રાકૃતિક કૃષિ સાયન્સ યુનિવર્સીટી નું માર્ગદર્શન મળેલ એ બદલ ગૌ સત્વ fpo વતી સૌ જિલ્લા ના અધિકારી ગણ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીયે છીએ
🙏🏻🙏🏻🙏🏻