જય જવાન જય કિસાન

જય જવાન જય કિસાન સેવા પરમ ધર્મ

29/04/2026

ભેસાણ માં ૭ દિવસે પાણી આવે છે, એમ આપિયા કેતાતા હવે તમે જીતી ગયા છો હવે કરજો રોજે પાણી આવે એવું હો
🤣🤣🤣

22/04/2026
આ દિવસો યાદ કરી ને મતદાન કરજો છેલ્લે એક જ ઉભો રહે છે અમારો ભુપતભાઈ ભાયાણી હા ૧૦૮ હા
22/04/2026

આ દિવસો યાદ કરી ને મતદાન કરજો
છેલ્લે એક જ ઉભો રહે છે
અમારો ભુપતભાઈ ભાયાણી
હા ૧૦૮ હા

21/04/2026

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ની સંસ્કારિતા ...
આવા હલકા છો તમે

21/04/2026

કોરોના કાળ યાદ કરીને મતદાન કરજો
સાચા સમયે કોણ આવે છે

આપનો કિંમતી અને પવિત્ર મત અડધી રાત ના હોકારા ને આપી વિજય બનાવો બાકી બીજા આપિયા નાડી નેફા વગર ના છે 🤣🤣🤣🤣🤣
21/04/2026

આપનો કિંમતી અને પવિત્ર મત
અડધી રાત ના હોકારા ને આપી વિજય બનાવો
બાકી બીજા આપિયા નાડી નેફા વગર ના છે
🤣🤣🤣🤣🤣

21/04/2026

તાલુકા નો અડધી રાત નો હોંકારો એક જ છે.
#ભૂપત_ભાયાણી

Address

Bhesan
Bhesan
362020

Telephone

9510108090

Website

Alerts

Be the first to know and let us send you an email when જય જવાન જય કિસાન posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category