02/02/2023
🙏🏻એક નવુ સોપાન અને તમારી પોતાની દુકાન.....🙏🏻🎉🎉🎉🎊🎊🎊
🏢સ્થળઃ થરા, બનાસકાંઠા.
07-02-2023. 🕰️સવારે 10 કલાકે.
🙏🏻આપ સૌને અમારા નવા સોપાન અને આપની પોતાની દુકાનના ઉદ્ઘાટનમાં સાથી મિત્રો🙋🏻♂️ સાથે આવી અમારા શુભ પ્રસંગને દીપાવવા ભાવ ભર્યું આમંત્રણ છે... 🙏🏻🙏🏻
🙏🏻Once More
We are opening in Thara.🎊🎉
We would like to invite you to attend an opening of a new store of Super Power and be among the first to preview our Products.🏢🌾🌾