shree latipur dudh utpadak sahkari mandli

shree latipur dudh utpadak sahkari mandli સહકાર થી સમૃદ્ધિ.

જામનગર જિલ્લા દુધ સહકારી દુઘ ઉત્પાદક સંધ માં જિલ્લા ની ટોપ 10 દુઘ મંડળી માંથી શ્રી લતીપુર દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. 7...
20/09/2025

જામનગર જિલ્લા દુધ સહકારી દુઘ ઉત્પાદક સંધ માં જિલ્લા ની ટોપ 10 દુઘ મંડળી માંથી શ્રી લતીપુર દુધ ઉત્પાદક સહકારી મંડળી લી. 7 નંબર એ આવેલ છે.
દુઘ ભરતા તમામાં ખેડુત સભાસદો ને ખુબ ખુબ અભિનંદન..

10/09/2025

Gopalbhai Chamaradi Bansil Butani IBhargav Patel Bjp Chetan Ramani Chetan ramani fan club Radadiya Dharmesh Nagher Vaishali Savaliya Nilesh Donga Spg Govind Hirpara Gopal Undhad Viren Talaviya Gir Mansi Hardik Gurjar Vilash Sakhiya Viraj Vaghasiya Varsha Raiyani Vraj Baldha Hardik Vadaliya Pooja Jadav Mahadik

भगवानपि पुष्टिस्थो न करिष्यति लौकिकीं च गतिं । या भौतिक दु:ख कुं सहन करवे की सामर्थ्य प्रभु आपके परिवार कुं प्रदान करे.ॐ...
31/08/2025

भगवानपि पुष्टिस्थो न करिष्यति लौकिकीं च गतिं ।
या भौतिक दु:ख कुं सहन करवे की सामर्थ्य प्रभु आपके परिवार कुं प्रदान करे.
ॐ शांति ॐ शांति

“સરદાર સન્માન યાત્રા – 2025” નિમિત્તે સરદાર વલ્લભભાઈ  પટેલની 150મી જન્મજયંતિને યાદગાર બનાવવા અમે એક અનોખી પહેલ કરી  રહ્ય...
30/08/2025

“સરદાર સન્માન યાત્રા – 2025” નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને યાદગાર બનાવવા અમે એક અનોખી પહેલ કરી રહ્યા છીએ – “વૃક્ષમંદિર”

“ ગામે ગામે વૃક્ષમંદિર – એકતા, સંસ્કૃતિ અને સંરક્ષણ ”

ઉમરો – શાંતિ અને એકતાનું પ્રતિક
પીપળો– આરોગ્ય અને આધ્યાત્મિકતાનું પ્રતિક
વડલો – દીર્ઘાયુ અને સંરક્ષણનું પ્રતિક

સરદાર સન્માન યાત્રા અંતર્ગત અમારા દ્વારા યાત્રા ના રુટ માં તમામ ગામોમાં એક વૃક્ષ મંદિર સ્થાપિત કરવામાં આવશે જેમાં વડલો,પીપળો અને ઊમરો એક સાથે વાવી ને જીવંત પ્રકૃતિ ની એકતાનું મંદિર સ્થાપિત કરી એકતાના સંદેશ ને સાકાર કરવાની નવી પહેલ છે તો આપ સૌ ગ્રામજનો ને એક વિનંતી કરીએ છીએ કે

• આ માત્ર હરિયાળું અભિયાન નથી, પરંતુ એકતા, સંસ્કૃતિ અને સંરક્ષણનું પ્રતીક છે.
• ગ્રામજનો દ્વારા કોઈ ચોક્કસ જગ્યા પસંદ કરવામાં આવે કે જે શાળા કે મંદિર કે કોઈ વ્યવસ્થિત જગ્યા જ્યાં વૃક્ષ નું કાયમી જતન થાય અને પાણી ની સગવડ વૃક્ષની નજીક કરવામાં આવે
• વૃક્ષ વાવવા આવે ત્યારે અમારી ટીમ ને સાથ - સહકાર આપવામાં આવે.
• વૃક્ષ નું જતન કરવું એ સંયુક્ત ગ્રામજનો ની નૈતિક જવાબદારી છે

વૃક્ષારોપણની કામગીરી માટે ગ્રીન આર્મી – સુરત ગ્રુપ સેવા આપશે.
Chetan Ramani Govind Hirpara Mansukbhai Mithapura

આજ રોજ શ્રી લતીપુર સેવા સહકારી મંડળી ના પૂર્વ પ્રમુખ અને રામાણી પરિવાર ના પીઢ આગેવાન ગાંડુભાઇ નાથાભાઈ રામાણી (ગાંડુબાપા)...
30/08/2025

આજ રોજ શ્રી લતીપુર સેવા સહકારી મંડળી ના પૂર્વ પ્રમુખ અને રામાણી પરિવાર ના પીઢ આગેવાન ગાંડુભાઇ નાથાભાઈ રામાણી (ગાંડુબાપા) નુ દુઃખ દ અવસાન થયેલ છે અમારા પરિવારે એક નીડર પ્રામાણિક આગેવાન ગુમાવ્યા નુ દુઃખ છે ભગવાન બાપા ના આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના......

Followers and Viewers
03/10/2024

Followers and Viewers

Address

Latipur
Jamnagar
361220

Website

Alerts

Be the first to know and let us send you an email when shree latipur dudh utpadak sahkari mandli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to shree latipur dudh utpadak sahkari mandli:

Share

Category