NIMA Future Farming - Ravi Chauhan

NIMA Future Farming - Ravi Chauhan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NIMA Future Farming - Ravi Chauhan, Farmers market, 11,Shyam Kutir, Shiv Duplex, Manil Park, Noble Township Road, Madhuram, Junagadh.

05/01/2026

નમસ્કાર મિત્રો..

ટમેટાના પાકમાં સાઇનિંગ, વજન, સાઈઝ તેમજ ઉત્પાદન વધારવા માટે ખાતર વ્યવસ્થાપન કરવું ખૂબ જરૂરી છે મિત્રો ટમેટાને જે પ્રમાણમાં જોઈએ તે મુજબ તે સમયે યોગ્ય તત્વો પૂરા પાડવામાં આવે તો ખૂબ સારું રીઝલ્ટ મળે છે.
મિત્રો ICL કંપનીના લો પીએચ ટેકનોલોજી વાળા વોટર સોલ્યુબલ ખાતરોનો ઉપયોગ કરવાથી સારું પરિણામ મેળવી શકાય છે.
અહીં આપેલ ખેડૂત અનુભવ માં ICL ના ઘણા બધા ખાતરો આપી અને ચોમાસામાં ડેમેજ થઈ ગયેલો પ્લોટ અત્યારે ખૂબ સારું ઉત્પાદન આપી રહ્યો છે તો એનું એકમાત્ર કારણ ખાતર વ્યવસ્થાપન છે.

વધુ માહિતી માટે whatsapp કરો 93132 60014

#શાકભાજી #ખાતર #ટમેટા #કલર #સાઇઝ #સાઇનિંગ #ઉત્પાદન #ખેડૂત #કૃષિ

ખેતી માહિતી માટે આ પેઇઝ ને ફોલો કરો ICL કંપની ના લો પી એચ ટેક્નોલોજી વાળા યુનિક ગ્રેડના શેડ્યૂલ નું રિઝલ્ટ...એકસમાન કદવા...
30/12/2025

ખેતી માહિતી માટે આ પેઇઝ ને ફોલો કરો

ICL કંપની ના લો પી એચ ટેક્નોલોજી વાળા યુનિક ગ્રેડના શેડ્યૂલ નું રિઝલ્ટ...
એકસમાન કદવાળા કંદની વધુ સંખ્યા....

#બટાકા #શાકભાજી #ખાતર #ખેતી

આંબામાં જ્યારે મોર નીકળવાની શરૂઆત થાય ત્યારે ICL  બુસ્ટર 1000 લીટર પાણીમાં 3 થી 5 કિલો નાખી સ્પ્રે કરવામાં આવે તો ફ્લાવર...
29/12/2025

આંબામાં જ્યારે મોર નીકળવાની શરૂઆત થાય ત્યારે ICL બુસ્ટર 1000 લીટર પાણીમાં 3 થી 5 કિલો નાખી સ્પ્રે કરવામાં આવે તો ફ્લાવરિંગ સારું સેટ થાય છે.

વધુ માહિતી માટે વોટ્સએપ કરો 93132 60014

#બાગાયત #આંબા #કેરી #ફ્લોરિંગસ્ટેજ #ખેતી

ટમેટીના પાકમાં ખાતર વ્યવસ્થાપન કરી ખૂબ સારું ગુણવત્તા યુક્ત ઉત્પાદન મેળવી શકાય છે.વધુ માહિતી  માટે વોટ્સએપ કરો 931326001...
29/12/2025

ટમેટીના પાકમાં ખાતર વ્યવસ્થાપન કરી ખૂબ સારું ગુણવત્તા યુક્ત ઉત્પાદન મેળવી શકાય છે.

વધુ માહિતી માટે વોટ્સએપ કરો 9313260014

#ટામેટા #વોટરસોલ્યુબલ #શાકભાજી #ટમેટી #ખાતર

ઘઉંની મૂળ મુકુટ અવસ્થા....18 થી 21 દિવસે આવતી આ અવસ્થા દરમિયાન પિયત તેમજ પોષણ આપવું ખૂબ જરૂરી છે.    #ઘઉં    #મુલમુકુટઅવ...
28/12/2025

ઘઉંની મૂળ મુકુટ અવસ્થા....

18 થી 21 દિવસે આવતી આ અવસ્થા દરમિયાન પિયત તેમજ પોષણ આપવું ખૂબ જરૂરી છે.

#ઘઉં #મુલમુકુટઅવસ્થા

*પોલીસલ્ફેટ* એ બધા પાક માટે સર્વો્તમ ખાતર છે, જે ધીમે ધીમે તત્વો ને મુક્ત કરે છે.શક્ય હોય તો ICL પોલીસલ્ફેટને હંમેશા જમી...
28/12/2025

*પોલીસલ્ફેટ* એ બધા પાક માટે સર્વો્તમ ખાતર છે, જે ધીમે ધીમે તત્વો ને મુક્ત કરે છે.

શક્ય હોય તો ICL પોલીસલ્ફેટને હંમેશા જમીન તૈયારી વખતે નાખવું.

*પોલીસલ્ફેટ* એ *ઇઝરાયલ કેમિકલ્સ લિમિટેડ* કંપની નું એક માત્ર એવું *કુદરતી* ખાતર છે જેમાં ચાર તત્વો રહેલા છે.

1) *પોટાશ (12.5 %)*
# પાક ના વિકાસ માટે
# છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે

2 *) કેલ્શિયમ (15 % )*
# મૂળ ના વિકાસ મારે ખૂબ જ જરૂરી છે.
# પાન અને ડાળીની વૃદ્ધિ માટે

3) *મેગ્નેશિયમ (5 % )*
# છોડ ને લીલો રાખે

4) *સલ્ફર (17.5 % )*
# કવોલિટી અને સાઈઝ માટે
# મૂળ ને અમુક ફૂગ થી રક્ષણ આપે
# ગુણવતા વધારે છે

હવે ગુજરાતના દરેક માર્કેટ માં ઉપલબ્ધ.

હવે મારી ખેતી ટેકનોલોજી સાથે, એક સમૃદ્ધ કિસાન એજ અમારો ધ્યેય...

#ઓર્ગેનિક #કુદરતી #પોટાશ #ખેતી

ફર્ટીફલો NPN 7-50-7-2 %ઝીંક વૃદ્ધિ અને વિકાસ માટે પી.એચ - 3.0400 ગ્રામ/લીટર પાણીમાં દ્રાવ્ય ( 20°C તાપમાને)પ્રમાણ - 5 કિ...
28/12/2025

ફર્ટીફલો NPN 7-50-7-2 %ઝીંક

વૃદ્ધિ અને વિકાસ માટે
પી.એચ - 3.0
400 ગ્રામ/લીટર પાણીમાં દ્રાવ્ય ( 20°C તાપમાને)

પ્રમાણ - 5 કિલો/એકર

વધુ માહિતી માટે સંપર્ક કરો 93132 60014

#શાકભાજી #ખાતર #ટેટી #તરબૂચ #લોપીચ

ચણાના પાક માં ઉપર થી સ્પ્રેમાં ખાતર આપી સારું રિઝલ્ટ મેળવી શકાય છે.1. વૃદ્ધિ વિકાસ માટે ICL સ્ટાર્ટર 100 ગ્રામ/પંપ2. 10 ...
27/12/2025

ચણાના પાક માં ઉપર થી સ્પ્રેમાં ખાતર આપી સારું રિઝલ્ટ મેળવી શકાય છે.

1. વૃદ્ધિ વિકાસ માટે ICL સ્ટાર્ટર 100 ગ્રામ/પંપ
2. 10 થી 15 % ફુલ આવે ત્યારે ICL બૂસ્ટર 100 ગ્રામ/પંપ
3. વધુ પોપટા હોય ત્યારે ICL ફ્રુટ 100 ગ્રામ/પંપ
4. છેલ્લે પરિપક્વતા માટે ICL પિક્વંટ 100 ગ્રામ/પંપ

#ચણા #ખાતર #કઠોળ

*ટમેટામાં નેમેટોડ ના લક્ષણ* પાંદડા પીળા પડવા લાગે છે,ફૂલ અને ફળમાં વિલંબ થવા લાગે છે,છોડ કરમાવવા લાગવા, છોડની વૃદ્ધિ અટક...
26/12/2025

*ટમેટામાં નેમેટોડ ના લક્ષણ*

પાંદડા પીળા પડવા લાગે છે,ફૂલ અને ફળમાં વિલંબ થવા લાગે છે,છોડ કરમાવવા લાગવા, છોડની વૃદ્ધિ અટકે અને છોડ નબળો પડવો,છોડના મૂળ પર ગાંઠો જોવા મળે છે, ફળનો આકાર નાનો અને તેની ગુણવત્તામાં ઘટાડો થાય છે

👉*સારવાર*
1. સ્વસ્થ્ય નર્સરીનો ઉપયોગ કરો
2. મે અને જૂન મહિનામાં ખેતરનું ઉંડુ ખેડાણ કરો
3. રોગગ્રસ્ત છોડના મૂળથી ઉખાડી નાશ કરવો
4. રોગ પ્રતિરોધી જાતોની પસંદગી કરવી, જે હિસાર લલિત અને પી.એન.આર-7
5. ખેતરને નિંદણ રહિત રાખો કારણ કે તે સૂત્રકૃમિ નિંદણ પર પણ નિર્ભર રહે છે.
6. સ્વચ્છ કૃષિ ઓજારોનો ઉપયોગ કરો
7. પાક ચક્રમાં એવા પાકોની પસંદગી કરો કે જે આ સૂત્રકૃમિ પર આધાર રાખતા નથી. જેમ કે ઘઉં, ગવાર, લસણ, ડૂંગળી, મકાઈ, ટામેટા વગેરે.
8. ટામેટાની ર્સરીમાં 7 ગ્રામ ફ્યુરાડાન 3G દવા પ્રતિ વર્ગ મીટર દરથી છંટકાવ કરવો.
9. ટામેટાના પાકમાં મૂળ ગાંઠ સૂત્રકૃમિ સંચાલન માટે લીંમબાની ખળી 750 ગ્રામ પ્રતિ વર્ગમીટર દરથી વાવેતર અગાઉના સાત દિવસ પહેલા માટીમાં મિશ્રિત કરી પાણી આપવું.
10. જ્યારે થોડો એટેક જોવા મળે ત્યારે થોડો વધારે ભેજ રાખી નેમેટિસાઇડ જેવી કે ફ્લુપાયરમ 34.48 % SC એક એકર માં 250 થી 300 મિલી પાણી સાથે પીવડાવી.

#નેમાટોડ #ટામેટા #કૃમિ #શાકભાજી

રિઝલ્ટઆંબામાં ICL  બુસ્ટર 1000 લીટર પાણીમાં 4 કિલો નાખી સ્પ્રે કરેલ છેવધુ માહિતી માટે સંપર્ક કરવો 93132 60014 #બાગાયત  #...
25/12/2025

રિઝલ્ટ

આંબામાં ICL બુસ્ટર 1000 લીટર પાણીમાં 4 કિલો નાખી સ્પ્રે કરેલ છે

વધુ માહિતી માટે સંપર્ક કરવો 93132 60014

#બાગાયત #આંબા #કેરી #બૂસ્ટર

આંબામાં જ્યારે મોર નીકળવાની શરૂઆત થાય ત્યારે ICL  બુસ્ટર 1000 લીટર પાણીમાં 3 થી 5 કિલો નાખી સ્પ્રે કરવામાં આવે તો ફ્લાવર...
24/12/2025

આંબામાં જ્યારે મોર નીકળવાની શરૂઆત થાય ત્યારે ICL બુસ્ટર 1000 લીટર પાણીમાં 3 થી 5 કિલો નાખી સ્પ્રે કરવામાં આવે તો ફ્લાવરિંગ સારું સેટ થાય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરવો 93132 60014

#બાગાયત #આંબા #કેરી

21/12/2025

ઘઉંના પાક માં સારુ ઉત્પાદન લેવા માટે કટોકટી ની અવસ્થાએ પિયત અને પોષણનું વ્યવસ્થાપન કરવું ખૂબ જરૂરી છે?

મૂળ મુકુટ અવસ્થાએ પિયત ખાસ આપવું તેમજ પોષણ પણ આપવું.
શા માટે આપવું એની વિગત વાર માહિતી આ વિડિઓ માં સમજાવેલી છે.

વધુ માહિતી માટે વોટ્સએપ કરો 93132 60014

#ઘઉં #ઝીંક #ધાન્યપાક #મૂળમુકુટઅવશ્તા

Address

11,Shyam Kutir, Shiv Duplex, Manil Park, Noble Township Road, Madhuram
Junagadh
362015

Website

Alerts

Be the first to know and let us send you an email when NIMA Future Farming - Ravi Chauhan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category