VTC Naturals

VTC Naturals > નેચરલ પ્રોસેસ દ્વારા ઉત્પાદિત
> ઘાણી નું પ્યોર સીંગતેલ
> બારેમાસ ભરવા લાયક
> ઉત્પાદન પ્રક્રિયા રૂબરૂ નિહાળી શકો છો.

👨🏻‍⚕️ હવે આપણે જ બનીએ આપણા સ્વાસ્થ્યના ડૉક્ટર
🥜100% નેચરલ ઘાણીનું પ્યોર સીંગતેલ

❌ No Chemical
❌ No Added Preservatives
❌ No Refined Process
❌ No Mixing

👨‍👩‍👧‍👦 6,000+ સંતુષ્ટ પરિવાર
🚚 Free Delivery | COD
📞WhatsApp/Order Now 7778812013

સોરઠનું સોના રૂપી ઘાણીનું પ્યોર સીંગતેલ તમારા રસોડાની શોભા વધારશે.આજે જ ઘાણીનું પ્યોર સીંગતેલ VTC મંગાવો, અને તમારા ભોજન...
10/12/2025

સોરઠનું સોના રૂપી ઘાણીનું પ્યોર સીંગતેલ તમારા રસોડાની શોભા વધારશે.

આજે જ ઘાણીનું પ્યોર સીંગતેલ VTC મંગાવો,
અને તમારા ભોજનને સ્વાદિષ્ટ અને પોષણયુક્ત બનાવો.

☎ બુકીંગ માટે સંપર્ક કરો : 7778812013
🚚 Free Delivery | COD

જો તમને સીંગતેલ મોંઘુ લાગતું હોય તો વિચારી જુઓ વારંવાર હોસ્પિટલના બિલ ભરવા અને પોતાના સ્વાસ્થ્યના જોખમ કરતાં તો બારમાસનુ...
02/12/2025

જો તમને સીંગતેલ મોંઘુ લાગતું હોય તો વિચારી જુઓ વારંવાર હોસ્પિટલના બિલ ભરવા અને પોતાના સ્વાસ્થ્યના જોખમ કરતાં તો બારમાસનું સીંગતેલ ભરવું સસ્તું જ પડશે.

☎ બુકીંગ માટે સંપર્ક કરો : +91 77788 12013
🚚 Free Delivery | COD

VTC નેચરલ્સનું ઘાણીનું સીંગતેલ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. સંકલ્પ છે કે દરેકનું સ્વાસ્થ્ય સારું રહે, અને અમાર...
30/11/2025

VTC નેચરલ્સનું ઘાણીનું સીંગતેલ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. સંકલ્પ છે કે દરેકનું સ્વાસ્થ્ય સારું રહે, અને અમારું તેલ આ સંકલ્પને પૂરું કરવામાં મદદ કરે છે. અમે 6000+ સંતુષ્ટ ગ્રાહકોનો પરિવાર ધરાવીએ છીએ જેઓ અમારી ગુણવત્તા અને અસરકારકતા પર વિશ્વાસ કરે છે.

તમારા સ્વાસ્થ્ય માટે આજે જ અમારા પરિવારમાં જોડાઓ અને VTC નેચરલ્સનું ઘાણીનું સીંગતેલ મંગાવો.

🚚 Free Delivery | COD
📞Order Now 7778812013

28/11/2025

પોતાના પરિવારના સારા સ્વાસ્થ્ય માટે નવી સિઝનની, નવી G20 મગફળીનું, નવું કાચી ઘાણીનું પ્યોર સીંગતેલ ખાવાની શરૂઆત કરો ☎ બુક...
19/11/2025

પોતાના પરિવારના સારા સ્વાસ્થ્ય માટે
નવી સિઝનની, નવી G20 મગફળીનું, નવું કાચી ઘાણીનું પ્યોર સીંગતેલ ખાવાની શરૂઆત કરો

☎ બુકીંગ માટે સંપર્ક કરો : 7778812013
🚚 Free Delivery | COD

You shouldn't have bought refined oil 🚫 Here’s why to reconsider:  🔹 Nutrient Loss: Processing strips essential nutrient...
16/11/2025

You shouldn't have bought refined oil 🚫

Here’s why to reconsider:

🔹 Nutrient Loss: Processing strips essential nutrients. 🥗
🔹 Trans Fats: Can negatively impact heart health. ❤️
🔹 Additives: Often includes harmful preservatives. ⚠️
🔹 Flavor Impact: Alters natural flavors of dishes. 🍳
🔹 Better Alternatives: Opt for cold-pressed or organic oils. 🌿

Make informed choices for your health! 🌼✨

👨🏻‍⚕️આપણા સ્વાસ્થ્યના ડૉક્ટર આપણે જ 🥜 100% નેચરલ 👨‍👩‍👧‍👦 6,000+ ગ્રાહકો 🚚 Free Delivery | COD 📦 5ltr, 15ltr, 15kg📞 Order...
14/11/2025

👨🏻‍⚕️આપણા સ્વાસ્થ્યના ડૉક્ટર આપણે જ
🥜 100% નેચરલ
👨‍👩‍👧‍👦 6,000+ ગ્રાહકો
🚚 Free Delivery | COD
📦 5ltr, 15ltr, 15kg
📞 Order Now : 7778812013

🥜 ઘાણીનું 100% શુદ્ધ સીંગતેલ - કુદરતી સ્વાદ અને ગુણવત્તા👨‍👩‍👦‍👦 6000+ સંતોષપૂર્વકના પરિવારની પસંદગી💚 સ્વસ્થ જીવન માટે VT...
11/11/2025

🥜 ઘાણીનું 100% શુદ્ધ સીંગતેલ - કુદરતી સ્વાદ અને ગુણવત્તા
👨‍👩‍👦‍👦 6000+ સંતોષપૂર્વકના પરિવારની પસંદગી
💚 સ્વસ્થ જીવન માટે VTC સીંગતેલ પસંદ કરો

પ્રિય પરિવારજનો, 🏡✨🪔 આ નૂતન વર્ષના પાવન પર્વે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ! 🪔આપ સૌ કુશળ હશો... 🙏💫અમને જણાવતા ગર્વ થાય છે કે...
07/11/2025

પ્રિય પરિવારજનો, 🏡✨

🪔 આ નૂતન વર્ષના પાવન પર્વે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ! 🪔

આપ સૌ કુશળ હશો... 🙏💫

અમને જણાવતા ગર્વ થાય છે કે આપ અમારા *VTC Naturals* પરિવારના એક મહત્ત્વપૂર્ણ ભાગ છો, જેના વિશે અમને ખુબ જ ગૌરવ છે. 🎉🌱

નવા વર્ષની નવી શરૂઆત સાથે અને આપ સૌ પરિવારજનોના શુભ આશીર્વાદથી, અમે નવી સિઝનની નવી *જી-૨૦ મગફળીનું પ્યોર ઘાણીનું સીંગતેલ* બનાવવાની શરૂઆત કરી છે. 🌻🛢️

દરેક વર્ષમાં નવા અપગ્રેડ સાથે કંઈક નવું આપતા રહ્યા છીએ અને આ વર્ષે પણ નવા અપગ્રેડ સાથે નવી સિઝન માટે ભરવા લાયક ઘાણીનું પ્યોર સીંગતેલ તમારા ઘર સુધી *ફ્રી હોમ ડિલિવરી* દ્વારા પહોંચાડશું. 🚚🏡✨

બજારમાં નવા ગ્રાહકોને ઘાણીના સીંગતેલ વિશે માહિતગાર કરતા સોસીયલ મીડીયા મા તમે મને જોયો હશે, પણ આપ સૌ પરીવારજનો તો ઘણા વર્ષોથી પ્યોર ઘાણીના સીંગતેલના લાભો થી માહિતગાર છો. 🥜💧

હું આશા રાખું છું કે આપ સૌ પરિવારજનો પણ આપના સગા, મિત્રો અને સંબંધીઓને આ પ્યોર ઘાણીના સીંગતેલ વિશે માહિતગાર કરી *સારા સ્વાસ્થ્ય માટે એક સારી શરૂઆત* કરશો.🧘🌞🍃

🌾 ખેડૂતપુત્ર ધર્મેશ ઠેસીયા દ્વારા આપ સૌપરીવારજનો ને વંદન! આભાર 🙏🌿

Address

Plot No. 2, Survey No. 234/1, 3km From NH8D, Majevadi-Patrapasar Road, At. Majevadi, Dist. Junagadh
Junagadh
362011

Opening Hours

Monday 8am - 7pm
Tuesday 8am - 7pm
Wednesday 8am - 7pm
Thursday 8am - 7pm
Friday 8am - 7pm
Saturday 8am - 7pm
Sunday 8am - 7pm

Telephone

+917778812013

Alerts

Be the first to know and let us send you an email when VTC Naturals posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VTC Naturals:

Share

Category