Govindsinh Barad Kadi

Govindsinh Barad Kadi જય માં ભવાની
જય માતાજી
યુવા ક્ષત્રિય સેના કડી તાલુકા પ્રમુખ

બધાઈ હોં..🍧🍨 અભિજીતસિંહ બારડ બાપુના ઘરે પુત્રરતન અવતરણ થયા છે માં અંબાભવાની ની ભક્તિના ફળસ્વરૂપે ખુશીઓનો સાગર છલકાયો છે ...
14/08/2024

બધાઈ હોં..🍧🍨
અભિજીતસિંહ બારડ બાપુના ઘરે પુત્રરતન અવતરણ થયા છે
માં અંબાભવાની ની ભક્તિના ફળસ્વરૂપે ખુશીઓનો સાગર છલકાયો છે ખુબ ખુબ અભિનંદન
બારડ બાપુ 💐💐💐🌱🌱 well come chote bapu

વારંવાર પ્રણામ, કર જોડી કીજે મા,નિર્મળ નિશ્ચય નામ, જગજનનીનું લીજે મા.નમો નમો જગમાત, નામ સહસ્ત્ર તાહરે મામાત તાત ને ભ્રાત...
02/08/2024

વારંવાર પ્રણામ, કર જોડી કીજે મા,
નિર્મળ નિશ્ચય નામ, જગજનનીનું લીજે મા.
નમો નમો જગમાત, નામ સહસ્ત્ર તાહરે મા
માત તાત ને ભ્રાત તું સર્વે માહરે મા.....

લાગે છે મુઘલ સામ્રાજ્ય છે,
અને એટલે જ સનાતન ધર્મમાં ભક્તિ-આસ્થા રાખનાર શ્રધ્ધાળુઓ પર નવા નવા કરવેરાની નીતિઓ અમલમાં મુકી રહ્યા છે.પહેલા મોહનથાળ ના પ્રસાદ પર પ્રયોગ, પછી પ્રસાદમાં નકલી ઘીની ભેળસેળ ને હવે ધજા પર એક નવો જ કર...
તારા ધામનું વ્યાપારીકરણનું કરનારાઓ નું
ધનોત.... પનોત તારે હાથ....
જય અંબે...🚩

પાટણથી  શઁખનાદ આ  છે,રણ ટંકાર હવે તો યુદ્ધ એ જ કલ્યાણ 🏹યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ સાહેબ શ્રી અભિજીતસિંહ બારડ બાપુ...
07/11/2022

પાટણથી શઁખનાદ આ છે,રણ ટંકાર હવે તો યુદ્ધ એ જ કલ્યાણ 🏹
યુવા ક્ષત્રિય સેના પ્રદેશ અધ્યક્ષ સાહેબ શ્રી અભિજીતસિંહ બારડ બાપુ નો : હુંકાર
મઁગાજી ઠાકોર:-ડેર

*✍🏻,,મારા ખાસ પરમ મિત્ર યુવા ક્ષત્રિય સેના વિસનગર તાલુકા ઉપપ્રમુખ અજીતસિંહ બારડના નાના ભાઈ શ્રી ઠાકોર વિજયસિંહ પોપટજી આખ...
02/11/2022

*✍🏻,,મારા ખાસ પરમ મિત્ર યુવા ક્ષત્રિય સેના વિસનગર તાલુકા ઉપપ્રમુખ અજીતસિંહ બારડના નાના ભાઈ શ્રી ઠાકોર વિજયસિંહ પોપટજી આખા ગુજરાતના ઠાકોર સમાજમાં પ્રથમ નંબરે પાસ થઇ જુનિયર ફાર્માસિસ્ટ ઓફિસર તરીકે ભાલુસણા PHC ખાતે હાજર થઇ વિસનગર તાલુકા ઠાકોર સમાજનુ તેમજ પુદગામ તથાબાર ગામ બારડ સમાજ નું ગૌરવ વધારવા બદલ ખૂબ ખુબ અભિનદન*💐💐

આજ રોજ વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે  અમારા બારડ - પરમાર સમાજ ના કુળદેવી  માં અંબા ભવાની માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કા...
10/10/2022

આજ રોજ વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે અમારા
બારડ - પરમાર સમાજ ના કુળદેવી માં અંબા ભવાની માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ મોં હાજરી આપી માં ભવાની ના આશીર્વાદ લીધા.
અને સર્વે આયોજકો એ અમારું સ્વાગત કર્યું એ બદલ તમામ નો દિલ થી ખૂબ ખૂબ આભાર.

Address

Kadi
Kadi
382715

Telephone

+917573845176

Website

Alerts

Be the first to know and let us send you an email when Govindsinh Barad Kadi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category