fadadu parivar

fadadu parivar Jay khetaliya bapa

જય ખેતલિયા બાપાસમસ્ત ફડદુ પરિવાર આપનું હાદિઁક સ્વાગત કરે છે
15/11/2025

જય ખેતલિયા બાપા
સમસ્ત ફડદુ પરિવાર આપનું હાદિઁક સ્વાગત કરે છે

21/10/2025

નવા વર્ષના પરિવાર ના દરેક સભ્યો ને
🙏જય ખેતલિયા બાપા 🙏
આવનારું નવું વર્ષ પરીવાર માં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી બાપાને પ્રાર્થના 🙏🙏
સહ વિનય સાથ જણાવવાનું કે
તારીખ :– ૨૨/૧૦/૨૦૨૫
વાર:–. બુધવાર
સમય:– ૮:૩૦ કલાકે (સાંજે)
સ્થળ:– ભગવાનજીભાઇ કરશનભાઇ ફડદુ ના ઘરે
ફડદુ પરિવાર (કણેરી) ની મિટિંગ નું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં આગામી કાર્યક્રમ (હવન) બાબત ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ગત હવનમાં થયેલ ચર્ચા મુજબ પાટલા ચિઠ્ઠી પ્રથા ડ્રો ( કણેરી ફડદુ પરિવાર પૂરતો ) કરવામાં આવશે જેની નોંધ લેશો
નોંધઃ –બાજુમાં રહેતા પરિવાર ના સભ્યોને જાણ કરજો
લી. ફડદુ પરિવાર કણેરી

જય ખેતલીયા બાપા મંદિર - કણેરી મંદિર નુ કામ પુરું થવાને આરે
17/10/2025

જય ખેતલીયા બાપા મંદિર - કણેરી
મંદિર નુ કામ પુરું થવાને આરે

જય ખેતલિયા બાપા મંદિર પગથિયાનું કામ ચાલુ
13/09/2025

જય ખેતલિયા બાપા મંદિર
પગથિયાનું કામ ચાલુ

Old temple Jay khetaliya bapa
07/09/2025

Old temple Jay khetaliya bapa

Address

Kaneri
Keshod

Website

Alerts

Be the first to know and let us send you an email when fadadu parivar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category