Gir Flora Organic

Gir Flora Organic 100% ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક અને શુદ્ધ અનાજ, કઠોળ, તેલ અને
ઊંચ ગુણવત્તાયુક્ત પશુ આહાર

Girflora agrotec llp company
04/03/2025

Girflora agrotec llp company

01/01/2025

સીંગતેલ નહી❌ગીર ફ્લોરા નું જ સીંગતેલ ✅

01/01/2025

नए साल की नई शुरुआत
Solar installation ➡️GIR FLORA

27/12/2024

Chakki Fresh Atta GIR FLORA

27/11/2024

🌟સીંગતેલ નહી___ગીર ફ્લોરાનું જ સીંગતેલ..

તો ચાલો જાણીએ કે
ગીર ફ્લોરાનું જ સિંગતેલ કેમ ?

💫અન્ય સીંગતેલમાં મગફળી ડેમેજ, પલળેલી,ખરાબ દાણા જે ખાય ના શકાય...
જ્યારે ગીર ફ્લોરામાં ૧૦૦% ખાય શકાય તેવાજ દાણાનું જ સીંગતેલ

💫અન્ય મીલમાં સીધું જ પિલાણ
જ્યારે 'ગીર ફ્લોરા'માં મગફળી માંથી માટી,કાકરા,જેવું બધું જ દૂર કરીને પિલાણ કરે છે જેથી તેલમાં માટીના કણો કે કેમિકલ ન ભળે જેથી સીંગતેલનો કલર પણ ના બદલે..

💫અન્ય સિંગતેલ ને વધુ તાપમાને ગરમ કરે જેથી તે બગડે નહિ પરંતુ તેમાંથી ટોકસીન જનરેટ થાય છે જે એક ઝેર જ છે..
જ્યારે 'ગીર ફ્લોરા'માં મિનીમમ જરૂરી હોય એટલું જ ગરમ કરવામાં આવે છે..

💫અને 'ગીર ફ્લોરા'માં રૂમનાં તાપમાનને જ ટેન્ક માંથી કેન/ડબ્બામાં ભરવામાં આવે છે..

એટલા માટે જ
સિંગતેલ નહીં 'ગીર ફ્લોરા'નું જ સિંગતેલ..
M. 8200005050

26/11/2024

Address

SR No. 787/PI Plot No. 6, Giriraj Udhyog Nagar/2, Veraval Road, Sondarda
Keshod
362227

Telephone

+918238659292

Website

Alerts

Be the first to know and let us send you an email when Gir Flora Organic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gir Flora Organic:

Share