Avani krushi vikash mandal pandad

Avani krushi vikash mandal pandad avri service and farm management

21/07/2024

ડાંગર નાં પાક માં ખેડૂતો ને સતાવતો સૌથી મોટો પ્રશ્ન, એટલે લીલા ચૂસિયા, લીલી ઈયળ, ગાભમારા ની ઈયળ, અળસી,

જો પાક વાવતા પહેલા જ તમારી પાસે આનું સમાધાન નથી, તો થી જસે મોટું નુક્સાન,

એટલા માટેજ ડાંગર માં સ્માર્ટ ખેડૂતો ની પસંદ છે, હેકટર પ્લસ,..

કારણ કે દરેક પ્રકાર ની ઈયળ નું સચોટ નિયંત્રણ એટલે હેકટર પ્લસ,

લાંબા સમય નાં નિયંત્રણ સાથે પાક ની તંદુરસ્તી એટલે હેકટર પ્લસ,

ડાંગર નાં નિરોગી મૂળ સાથે છોડ નાં ફ્રૂટ ની સંખ્યા માં વધારો એટલે હેકટર પ્લસ,

અને કંટી નાં દરેક દાણા ની તંદુરસ્ત શરૂઆત માટે છે હેકટર પ્લસ,

આજે જ કોલ કરી ઓર્ડર કરો, અને તમે પણ બની જાવ સ્માર્ટ ખેડૂત

20/07/2024

❓શું તમારી જમીન ની ફળદ્રુપતા દિવસે ને દિવસે ઘટી રહી છે?

❓સાથે સાથે ઉત્પાદન પણ ઘટી રહ્યું છે?

❓ શું દરેક પાક માં વિવિધ પ્રકાર ના રોગ અને જીવાત વધી રહ્યા છે?

➡️ આનું કારણ ફક્ત એક જ છે, ગુજરાત માં છેલ્લા ૨૦ વર્ષો થી વધારે પડતાં રાસાયણિક ખાતર નો ઉપયોગ થી જમીન ને જરૂરી કાર્બન ઘટી રહ્યો છે, જેનાથી જમીન નો PH વધી રહ્યો છે.

➡️ ૬.૫ થી ૭ PH હોઈ એ જમીન ફળદ્રુપ કહેવાય અને જમીન ને જરૂરી કાર્બન ૧% બેલેન્સ હોવું જરૂરી છે, જે ઘટીને સરેરાશ ૦.૨૫% થઈ ગયું છે. જેના લીધે જમીન ની ફળદ્રુપતા ઘટી ગઈ છે,

👨‍🦳 ખેડૂત મિત્રો સમસ્યાઓ અનેક છે, પણ સમાધાન એક જ છે, *PURE ORGANIC SOIL SAVER*👍🏻

➡️ Soil saver તમારી જમીન ને જરૂરી કાર્બન પૂરો પડે છે, જરૂરી PH ને બેલેન્સ કરે છે, અને જમીન ને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે.

➡️ પાણી નાં ઊંચા PH નાં કારણે છોડ પોષક તત્વો અને ખાતરો નું પોષણ કરી શકતો નથી, જેનું સમાધાન એટલે soil sever,

આવો આપણી જમીન બચાવીએ, SOIL SEVER અપનાવીએ.👍🏻

03/07/2024

Address

Pandad
Khambhat
388630

Alerts

Be the first to know and let us send you an email when Avani krushi vikash mandal pandad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category