Shree Krishna Sweet Mart - Khambhat

Shree Krishna Sweet Mart - Khambhat Shree Krishna Sweet Mart is one of the oldest brands for sweet business form Khambhat. It has its name since last five decades in the field of sweets.
(349)

☀️ “ઉનાળો હોય અને આમરસ ન હોય? Impossible!શ્રીકૃષ્ણનો આમરસ લાવે Pure કેરીનો અસલી ટેસ્ટજે દરેક પળને બનાવી દે Refreshing.” ...
14/05/2026

☀️ “ઉનાળો હોય અને આમરસ ન હોય? Impossible!
શ્રીકૃષ્ણનો આમરસ લાવે Pure કેરીનો અસલી ટેસ્ટ
જે દરેક પળને બનાવી દે Refreshing.” 🥭✨

જે રીતે મીઠાઈ દરેક પ્રસંગને ખાસ બનાવે છે,એ રીતે “મા” જીવનની દરેક ક્ષણને સુંદર બનાવે છે… ❤️✨આ મધર્સ ડે પર, શ્રી કૃષ્ણા સ્...
10/05/2026

જે રીતે મીઠાઈ દરેક પ્રસંગને ખાસ બનાવે છે,
એ રીતે “મા” જીવનની દરેક ક્ષણને સુંદર બનાવે છે… ❤️✨

આ મધર્સ ડે પર, શ્રી કૃષ્ણા સ્વીટ માર્ટ તમામ માતાઓને પ્રેમભરી શુભેચ્છાઓ પાઠવે છે. 🌷
માના પ્રેમ જેવી મીઠાશ દુનિયામાં ક્યાંય નથી… 🍬💖

શાંતિ, મીઠાશ અને સદભાવના સાથે ઉજવીએ બુદ્ધ પૂર્ણિમા.આ પવિત્ર દિવસે શુભકામનાઓ.
01/05/2026

શાંતિ, મીઠાશ અને સદભાવના સાથે ઉજવીએ બુદ્ધ પૂર્ણિમા.
આ પવિત્ર દિવસે શુભકામનાઓ.

ગુજરાત જેટલું મીઠું, મીઠાઈ એટલી જ ખાસ 🍬તો આ ગુજરાત દિવસ પર, પરંપરા સાથે મીઠાશ પણ વહેંચો.આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી ...
01/05/2026

ગુજરાત જેટલું મીઠું, મીઠાઈ એટલી જ ખાસ 🍬
તો આ ગુજરાત દિવસ પર, પરંપરા સાથે મીઠાશ પણ વહેંચો.
આપણી સંસ્કૃતિ, આપણો વારસો, આપણી ઓળખ, આપડું ગુજરાત.

સમાનતા અને પ્રગતિના મૂલ્યોને અપનાવીએ,આંબેડકર જયંતિની મીઠી શુભેચ્છાઓShree Krishna Sweet Mart તરફથી.                      ...
14/04/2026

સમાનતા અને પ્રગતિના મૂલ્યોને અપનાવીએ,
આંબેડકર જયંતિની મીઠી શુભેચ્છાઓ
Shree Krishna Sweet Mart તરફથી.


વિચાર, પ્રાર્થના અને શાંતિનો દિવસ ✝️આ પવિત્ર પ્રસંગે ઉમેરો મીઠાશનો સ્વાદ અને ઉજવો ગુડ ફ્રાઇડે દિલથી.                    ...
03/04/2026

વિચાર, પ્રાર્થના અને શાંતિનો દિવસ ✝️
આ પવિત્ર પ્રસંગે ઉમેરો મીઠાશનો સ્વાદ અને ઉજવો ગુડ ફ્રાઇડે દિલથી.

પ્રસાદની પવિત્રતા અને સ્વાદની મજા 🙏😋આ હનુમાન જન્મોત્સવ ઉજવો પ્રેમથી શ્રી કૃષ્ણ સ્વીટ માર્ટ સાથે.                        ...
02/04/2026

પ્રસાદની પવિત્રતા અને સ્વાદની મજા 🙏😋
આ હનુમાન જન્મોત્સવ ઉજવો પ્રેમથી શ્રી કૃષ્ણ સ્વીટ માર્ટ સાથે.

શાંતિ, સત્ય અને અહિંસાનો સંદેશ 🌼અને સાથે મીઠાશથી ભરેલી ઉજવણી 🎉આ મહાવીર જયંતિએ પસંદ કરો શ્રી કૃષ્ણ સ્વીટ માર્ટ!          ...
31/03/2026

શાંતિ, સત્ય અને અહિંસાનો સંદેશ 🌼
અને સાથે મીઠાશથી ભરેલી ઉજવણી 🎉
આ મહાવીર જયંતિએ પસંદ કરો શ્રી કૃષ્ણ સ્વીટ માર્ટ!

🌼 મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવની ખુશીઓ, હવે બને વધુ મીઠી!તમારા પરિવાર સાથે વહેંચો પ્રેમ અને પ્રસાદની મીઠાસ 💛શ...
26/03/2026

🌼 મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવની ખુશીઓ, હવે બને વધુ મીઠી!
તમારા પરિવાર સાથે વહેંચો પ્રેમ અને પ્રસાદની મીઠાસ 💛
શ્રી કૃષ્ણ સ્વીટ માર્ટ – દરેક ઉત્સવનો સાથી.

🙏 જય માતાજી!આ મહા અષ્ટમી ના પવિત્ર દિવસે પ્રસાદ પણ special અને મીઠાઈ પણ bestમાત્ર શ્રી કૃષ્ણ સ્વીટ માર્ટ માંથી 💫        ...
26/03/2026

🙏 જય માતાજી!
આ મહા અષ્ટમી ના પવિત્ર દિવસે પ્રસાદ પણ special અને મીઠાઈ પણ best
માત્ર શ્રી કૃષ્ણ સ્વીટ માર્ટ માંથી 💫

This Eid, let sweetness be the highlight of every moment 💛Because celebrations deserve the finest treats.               ...
21/03/2026

This Eid, let sweetness be the highlight of every moment 💛
Because celebrations deserve the finest treats.


Address

Station Road
Khambhat
388620

Opening Hours

Monday 7am - 9:30pm
Tuesday 7am - 9:30pm
Wednesday 7am - 8pm
Thursday 7am - 9:30pm
Friday 7am - 8pm
Saturday 7am - 8pm
Sunday 7am - 8pm

Telephone

+912698220333

Alerts

Be the first to know and let us send you an email when Shree Krishna Sweet Mart - Khambhat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Shree Krishna Sweet Mart - Khambhat:

Share