26/06/2024
" મમ્મી " કેસર કેરી પરિવાર સર્વે માનવંતા ગ્રાહક મિત્રો એ અમારા પર વિશ્વાસ મૂકી અમોને જે સહકાર આપી પ્રોત્સાહિત કર્યા છે તે બદલ ખરા દિલ થી ખુબ ખુબ આભાર માને છે 🙏 આગળ પણ અમો આપને ઉત્તમ અને બેસ્ટ આપવાનો સતત પ્રયત્ન કરતા રહીશુ... આપના સહકાર ની અપેક્ષા સહ... ધન્યવાદ.. આભાર.. 🙏🙏🙏 ભરત પટેલ, દીક્ષિત પટેલ & મમ્મી કેસર કેરી પરિવાર, મહેસાણા 🙏9409206053