Palanpur Organic

Palanpur Organic શુધ્ધ આહાર,શુદ્ધ વિચાર 100 ટકા રસાયણમુક્ત શાકભાજી ખેતરમાંથી ચૂંટાઈને સીધું આપના ઘરે.

શુધ્ધ આહાર,શુદ્ધ વિચાર.
100 ટકા રસાયણમુક્ત શાકભાજી ખેતરમાંથી ચૂંટાઈને સીધું આપના ઘરે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી વાવણી અને ઉછેર.

ફક્ત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી બનાવેલ જીવામૃતના ઉપયોગથી ઉગાડેલાં શાકભાજી સમગ્ર વર્ષ દરમિયાન દરેક શાક ₹૫૦ પ્રતિ કિલોના ફિક્સ ભાવે.

ફક્ત સીઝન મુજબના જ શાકભાજી મળશે

મીનીમમ ઓર્ડર: બે કિલો(ચાર શાક ઓછામાં ઓછાં અડધો-અડધો કિલો)

સરનામું: ધ્યાનમ ફાર્મ, રાજપુરિયા,

બાલારામ નદીના કાંઠે, તાલુકો: અમીરગઢ


આપની અનુકૂળતાએ આપ ફાર્મ પર આવીને શાકભાજી જાતે ચૂંટશો તો અમને વધુ ગમશે,કેમકે, એ બહાને આપનું અને આપના પરિવારનું જમીન સાથે જોડાણ થશે.

Address

DHYANAM Dhyanam Firm, Rajpuriya, On The Bank Of Balaram River, Amirgadh
Palanpur
385130

Telephone

+919723050531

Website

Alerts

Be the first to know and let us send you an email when Palanpur Organic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Palanpur Organic:

Share