Advocate &Artist vijay pandya

Advocate &Artist vijay pandya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Advocate &Artist vijay pandya, Grocers, Chhaya main Road, near. . Rly. crossing, Porbandar.

હું વ્યવસાયે... વકીલ છું.. સ્વભાવે કલાકાર છું. 40 વરસો ની સફળ વકીલાત્ત સાથે, અસંખ્ય સ્ટેજ -પ્રોગ્રામો અન્વયે... 2 ગુજરાતી ફિલ્મો ના એક્સટ્રા આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂકેલ છું.

20/05/2026
17/05/2026
60 વરસો પેહલ્લાની  આ તસ્વીર છે..!ત્યારે.. ફેશન  હતી કે, એક કુટુંબ ની ફફેક્ટ  લાવવા.. ઘરના  બધાજ સભ્યો એકજ કલર ના, એકજ કા...
16/05/2026

60 વરસો પેહલ્લાની આ તસ્વીર છે..!ત્યારે.. ફેશન હતી કે, એક કુટુંબ ની ફફેક્ટ લાવવા.. ઘરના બધાજ સભ્યો એકજ કલર ના, એકજ કાપડ માંથી સીવેલ્લા.. અથવા એકસરખા દેખાતજ કપડાં મોટેભાગે પહેરાતા... રમૂજ માં "એક તાકો " આવ્યો...!એમ પણ પારસપર મજાક કરીલેતા...!
હવેતો...? આટલા ને ભેગા કેમ કરવા? ભેગા બેસસે..? કે કેમ..!એવવા સામાજિક -સમીકરનો વધતા ગયા છે..
ત્યારે એમ કહી સકાય કે.. લાગણી ની બ્રેક ફેલ છે..? છુટા મુક્યા.. તોય જાનેકે.. જૈલ છે.!"

Address

Chhaya Main Road, Near. . Rly. Crossing
Porbandar

Website

Alerts

Be the first to know and let us send you an email when Advocate &Artist vijay pandya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category