G Vin Group

G Vin Group Manufacturer of modern agricultural inputs specializing in granule & water-soluble fertilizers, micronutrients, PGP, PGR and quality seeds.

Committed to innovation, sustainability and farmer centric solutions for higher productivity. We are a trusted manufacturer of premium quality agricultural inputs based in Gujarat, India. With a strong focus on modern agriculture, we specialize in granule and water soluble fertilizers, including primary nutrients, secondary nutrients, and micronutrients. Our product portfolio also includes PGP, PG

R and high-quality seeds. Driven by innovation and quality, we are committed to supporting farmers with reliable, effective, and sustainable solutions that enhance crop growth, productivity, and soil health. Through consistent quality standards and farmer centric practices, we aim to contribute to the long term success of Indian agriculture.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ!GVIN GROUP — Reconnect with Naturehttps://gvingroup.com #જન્માષ્ટમી  #શ્રીકૃષ્...
04/09/2026

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ!
GVIN GROUP — Reconnect with Nature

https://gvingroup.com

#જન્માષ્ટમી #શ્રીકૃષ્ણ #કૃષ્ણજન્માષ્ટમી

31/08/2026
31/08/2026

ખેતીમાં ઉપયોગી અને પાકના મિત્ર કીટકો (Beneficial/Insect-friendly insects) તરીકે નીચેના મુખ્ય કીટકો ગણાય છે:

1 - લેડીબર્ડ બીટલ (Ladybird Beetle) - મોલિયા/એફિડ જેવા ચૂસિયા કીટકોનો નાશ કરે

2 - ગ્રીન લેસવિંગ (Green Lacewing / Chrysoperla) - એફિડ, થ્રિપ્સ, સફેદમાખી વગેરેના બચ્ચાં ખાય
3 - મધમાખી (Honey Bee) - પરાગનયનમાં મદદ કરે અને ફળ-બીજનું ઉત્પાદન વધારે
4 - પ્રેઇંગ મેન્ટિસ (Praying Mantis) - વિવિધ નુકસાનકારક કીટકોનો શિકાર કરે |
5 - હોવરફ્લાય (Hoverfly) - તેના લાર્વા એફિડનો નાશ કરે ; પુખ્ત કીટક પરાગનયનમાં મદદ કરે
6 - ગ્રાઉન્ડ બીટલ (Ground Beetle) - ઈયળ, ઈંડાં અને જમીન નજીકના નુકસાનકારક કીટકો ખાય
7 - ડ્રેગનફ્લાય (Dragonfly) - મચ્છર અને નાના ઉડતા કીટકોનો શિકાર કરે
8 - ટ્રાઇકોગ્રામા (Trichogramma) - નુકસાનકારક કીટકોનાં ઈંડાંમાં પરજીવી બની તેમનો નાશ કરે

मजबूत विकास, बेहतर उत्पादनहर पौधे को दे दमदार बढ़त - GROWTH1 - पौधों की वृद्धि को बढ़ाए2 - जड़ों के विकास को बढ़ाए3 - फू...
31/08/2026

मजबूत विकास, बेहतर उत्पादन

हर पौधे को दे दमदार बढ़त - GROWTH

1 - पौधों की वृद्धि को बढ़ाए
2 - जड़ों के विकास को बढ़ाए
3 - फूल आने व उपज क्षमता बढ़ाए
4 - तनाव सहनशीलता बढ़ाए

उपयोग की मात्रा : 25 - 30 ml प्रति पम्प (15 लीटर पानी में)

વધુ માહિતી માટે સંપર્ક કરો : જી વીન પ્રોડક્ટસ લીમીટેડ - મો. 70432 43200
🌐 https://www.gvingroup.com

લાઈટ પ્રો એ હાઈડેન્સીટી વાળું કેલ્શિયમયુક્ત સલ્ફર છે, જેનાથી વિવિધ ફૂગનું અસરકારક નિયંત્રણ થાય છે અને પાકને સરળતાથી કેલ્...
29/08/2026

લાઈટ પ્રો એ હાઈડેન્સીટી વાળું કેલ્શિયમયુક્ત સલ્ફર છે, જેનાથી વિવિધ ફૂગનું અસરકારક નિયંત્રણ થાય છે અને પાકને સરળતાથી કેલ્શિયમ અને સલ્ફર તત્વની પૂર્તિ કરે છે.
લાઈટ પ્રોમાં રહેલું કેલ્શિયમ પાણી અને જમીનમાં રહેલ ક્ષારનું બંધારણ તોડી જમીનના યોગ્ય pH આંકને જાળવી રાખે છે.

LIGHT PRO Sulphur 40% SC તમારા પાકને તંદુરસ્ત વૃદ્ધિ, ઉત્તમ પોષણ અને વધુ ઉત્પાદન તરફ દોરી જાય છે.

✅ સલ્ફરની અસરકારક પૂરકતા
✅ છોડની તંદુરસ્ત વૃદ્ધિમાં સહાયક
✅ પાકની ગુણવત્તા અને ઉપજમાં વધારો
✅ ખેતી માટે વિશ્વાસપાત્ર સાથી
તમાકુની ખેતી કરતાં ખેડૂતો માટે ખાસ...

લાઈટ પ્રો મંગાવવા નજીકના ડીલરની માહિતી મેળવવા માટે સંપર્ક કરો.
𝗚-𝗩𝗶𝗻 𝗣𝗿𝗼𝗱𝘂𝗰𝘁𝘀 𝗟𝗶𝗺𝗶𝘁𝗲𝗱 - ચાલો કૃષિને સાચવીએ આવનારી પેઢી માટે...
📞 70432 43200
🌐https://www.gvingroup.com

#લાઈટપ્રો
#તમાકુ #તમાકુનીખેતી

દરેક ખેડૂતનું સ્વપ્ન હોય છે કે પાકના છોડ સ્વસ્થ રહે, ભરપૂર ફળ આવે અને ઉત્તમ ઉપજ મળે. **“G VIN PRODUCTS LIMITED”**નું **“...
29/08/2026

દરેક ખેડૂતનું સ્વપ્ન હોય છે કે પાકના છોડ સ્વસ્થ રહે, ભરપૂર ફળ આવે અને ઉત્તમ ઉપજ મળે. **“G VIN PRODUCTS LIMITED”**નું **“GROWTH”** પાકના વિકાસના દરેક તબક્કે છોડને મજબૂતી પ્રદાન કરી, સારી વૃદ્ધિ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવામાં સહયોગ આપે છે.

1. મૂળનો મજબૂત વિકાસ
2. છોડની ઝડપી અને સ્વસ્થ વૃદ્ધિ
3. હરિયાળી, ફૂલ અને ફળ આવવામાં સહાયરૂપ
4. વધુ સારી ગુણવત્તા અને વધુ ઉપજ
5. દરેક ઋતુ અને દરેક પાક માટે વિશ્વાસુ સાથી

પેકીંગ : ૨૫ મીલી (પાઉચ), ૨૫૦ મીલી, ૫૦૦ મીલી, ૧ લીટર (બોટલ)
ડોઝ : ૨ થી ૩ મીલી / ૧ લીટર પાણી, ૫૦૦ મીલી / એકર
વપરાશ : સ્પ્રે, ડ્રીપ કે ડ્રેન્ચિંગ દ્વારા આપવું.

વધુ માહિતી માટે સંપર્ક કરો : જી વીન પ્રોડક્ટસ લીમીટેડ - મો. 70432 43200
🌐 https://www.gvingroup.com

✨ રક્ષણ, સહકાર અને પ્રેરણાના અતૂટ બંધનની ઉજવણી! ❤️🤝 આ રક્ષાબંધનના પાવન પર્વે, પ્રેમ, વિશ્વાસ અને એકતાના સુંદર બંધનની ઉજવ...
28/08/2026

✨ રક્ષણ, સહકાર અને પ્રેરણાના અતૂટ બંધનની ઉજવણી! ❤️

🤝 આ રક્ષાબંધનના પાવન પર્વે, પ્રેમ, વિશ્વાસ અને એકતાના સુંદર બંધનની ઉજવણી કરીએ.

જેમ દરેક મજબૂત સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે, તેમ GVin Group પણ વિશ્વાસ અને પ્રતિબદ્ધતા સાથે હંમેશા ખેડૂતોની સાથે ઊભું છે. 🌾

🪢 તમને અને તમારા સમગ્ર પરિવારને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ! ✨

અમારી સાથે આગળ વધો, વિશ્વાસ સાથે આગળ વધો...

Address

306, Rajpath Avenue, Opp. Astha Residency, 150 Feet Ring Road
Rajkot
360004

Opening Hours

Monday 9:30am - 7pm
Tuesday 9:30am - 7pm
Wednesday 9:30am - 7pm
Thursday 9:30am - 7pm
Friday 9:30am - 7pm
Saturday 9:30am - 7pm

Alerts

Be the first to know and let us send you an email when G Vin Group posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to G Vin Group:

Shortcuts

Share

Category