AADI MALL

AADI MALL Super Store �

દિવાળીની ખરીદી તો આદિ મોલમાંથી જ  🛍️🛒આપનું સ્વાગત છે સ્પેશ્યલ ગિફ્ટ સાથે 🙌🥳😍ગુણવત્તાયુક્ત અને વ્યાજબીદરે તમામ માલ સામાન ...
17/10/2025

દિવાળીની ખરીદી તો આદિ મોલમાંથી જ 🛍️🛒

આપનું સ્વાગત છે સ્પેશ્યલ ગિફ્ટ સાથે 🙌🥳😍

ગુણવત્તાયુક્ત અને વ્યાજબીદરે તમામ માલ સામાન 🙌🙏🏻

https://youtube.com/shorts/LRPJ7sBtRME?si=ij3_vgZab5I3Glklઆપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ હજી સુધી ના કરી હોય તો અવશ્ય કર...
28/09/2025

https://youtube.com/shorts/LRPJ7sBtRME?si=ij3_vgZab5I3Glkl

આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ હજી સુધી ના કરી હોય તો અવશ્ય કરી લેશો એવી વિનંતી છે 🙏🏻🙌

લાઈક , કોમેન્ટ અને શેર કરવાનું તો ભૂલતા નહીં 😍😍🙌🙌

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

આદિ મોલ - આપણો પોતાનો મોલ રક્ષાબંધન નિમિત્તે તમામ પ્રકારની મીઠાઈઓ મળી રહેશે કાજુ કતરી કેસર પેંડા મિલ્ક કેક બેસન કે લડ્ડુ...
08/08/2025

આદિ મોલ - આપણો પોતાનો મોલ

રક્ષાબંધન નિમિત્તે તમામ પ્રકારની મીઠાઈઓ મળી રહેશે

કાજુ કતરી
કેસર પેંડા
મિલ્ક કેક
બેસન કે લડ્ડુ
કેડબરી સેલિબ્રેશન પેક

રક્ષાબંધનની આપણી ખરીદી તો આદિ મોલમાંથી જ 🛍️🛒

આદિ મોલ - આપણો પોતાનો મોલ સંતરામપુર રક્ષાબંધન સ્પેશ્યલ કાજુકતરી કેસર પેંડા મિલ્ક કેક વગેરે આઇટમો મળી રહેશે 🙏🏻
31/07/2025

આદિ મોલ - આપણો પોતાનો મોલ સંતરામપુર

રક્ષાબંધન સ્પેશ્યલ
કાજુકતરી
કેસર પેંડા
મિલ્ક કેક વગેરે આઇટમો મળી રહેશે 🙏🏻

PI શ્રી  અજયભાઈ ડામોર સાહેબ આદિ બેઠકની મુલાકાતે 🙌😍
26/07/2025

PI શ્રી અજયભાઈ ડામોર સાહેબ

આદિ બેઠકની મુલાકાતે 🙌😍

આદિ મોલ - આપણો પોતાનો મોલ (સંતરામપુર)ખૂબ જ જોરદાર કહી શકાય એવો આપણા દાપમ (દાહોદ -પંચમહાલ - મહીસાગર )નો સાથ સહકાર આપણા આદ...
06/05/2025

આદિ મોલ - આપણો પોતાનો મોલ (સંતરામપુર)

ખૂબ જ જોરદાર કહી શકાય એવો આપણા દાપમ (દાહોદ -પંચમહાલ - મહીસાગર )નો સાથ સહકાર આપણા આદિ મોલને મળી રહ્યો છે 🙌

ગુણવત્તાની ગેરંટી સાથે એકદમ વ્યાજબી ભાવમાં કોઈપણ નાના મોટા પ્રસંગ માટે 100% સામાન એક જ જગ્યાએથી એટલે - આદિ મોલમાંથી

આજ રોજ -
1) શંકરપુરા (ઝાલોદ)
2) કાળીયા લખણપુર (સુખસર)
3) ભોટવા (જાનવડ)
4) કાંજીખેડી (સંજેલી)
5) કેણપુર
6) નાના અંબેલા (ગોઠીબ)

આટલા ગામોમાંથી સમાજજનોએ પોતાના ઘરે લગ્ન/વાસ્તુ/સગાઇ માટેની ખરીદી માટે આદિ મોલ ઉપર વિશ્વાસ મુક્યો 🙏🏻😍

આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીયે છીએ 🙏🏻

આદિ મોલ ટીમ 🙌

આદિ મોલ - આપણો પોતાનો મોલ 🛍️🛒🏬આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙇🏻‍♂️સંતરામપુર , ફતેપુરા, સુખસર , સંજેલી , મોરવા , ઝાલોદ , લીમડી , કડ...
23/04/2025

આદિ મોલ - આપણો પોતાનો મોલ 🛍️🛒🏬

આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙇🏻‍♂️

સંતરામપુર , ફતેપુરા, સુખસર , સંજેલી , મોરવા , ઝાલોદ , લીમડી , કડાણા વિસ્તાર સુધીના લોકો મોટા પોગ્રામની ખરીદી આદિ મોલમાંથી કરી રહ્યા છે 🙇🏻‍♂️🙏🏻

લગ્ન સીઝન , વાસ્તુપૂજન , નાના મોટા પ્રસંગ માટે જરૂરી તમામ સામાન આપણા આદિ મોલમાં 🛒🛍️🏬

એકદમ વ્યાજબી ભાવ સાથે ગુણવત્તાની ગેરેન્ટી 🙌

આપ સૌ પ્રિયજનોનો આવો જ સાથ સહકાર મળતો રહેશે 🙏🏻

આદિ મોલ - સંતરામપુર
ગાંધી હોન્ડા શો રૂમની સામે , કોલેજ રોડ (સંતરોડ-ગોધરા રોડ )
સંપર્ક - 7874003773

Address

Aadi Mall , Oppo Honda Show Room , College Road
Santrampur
389260

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 10pm

Telephone

+917874003773

Website

Alerts

Be the first to know and let us send you an email when AADI MALL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category