19/04/2023
રાગી એ એવું અનાજ છે જે ગ્લુટેન-મુક્ત છે.
રાગી (Finger Millet) દક્ષિણ ભારતમાં નાચની, નાગલી અને ઉત્તરાખંડમાં મંડુઆ નામથી ઓળખાય છે. રાગીમાં કેલ્શિયમનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે. તેમાં આયન પણ સારા પ્રમાણમાં હોય છે.
વિટામિન D ની સાથે કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. રાગી બાળકો અને વૃદ્ધ લોકો માટે કુદરતી કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. તે વધતા બાળકોમાં હાડકાંના વિકાસમાં અને પુખ્ત વયના લોકોમ હાડકાના સ્વાસ્થ્યની જાળવણીમાં મદદ કરે છે. તે અનેક ફાયદાઓથી ભરપૂર છે અને આપણે આપણા ભોજનમાં રાગીને અપનાવવી જોઈએ.
બજારના મેંદાયુક્ત બિસ્કીટની સરખામણીએ રાગી બિસ્કીટ એ વધારે સારો વિકલ્પ છે.
We provide 700+ Organic items at our
stores located in:
1. Nikol
2. Thaltej 3. Naroda
4. Bapunagar
5. Vadodara
6. Gir - Somnath
For more information contact us: 9737471706