02/10/2025
દેસી ગાય ના દૂધ માં થી વલોણાં પદ્ધતિ દ્વારા બનાવેલ A2 ઘી ના ફાયદા:
* પાચન શક્તિ વધારે છે
* મગજ અને યાદશક્તિ માટે લાભદાયી
* હાડકાં અને સાંધા માટે સારું
* ત્વચા અને વાળ માટે ઉત્તમ
* રોગપ્રતિકારક શક્તિ વધારે છે
* હૃદય માટે સારું
* ડિટોક્સિફિકેશનમાં મદદરૂપ
* શરીરને ઊર્જા આપે છે