09/09/2021
માધવ હર્બલ આર્યવેદિક & ઓર્ગેનિક - ભોજલરામ ચોક, વૃંદાવન સોસા. પાસે, સેટેલાઈટ રોડ, મોટા વરાછા, સુરત મો.- ૯૮૨૫૧ ૨૪૯૮૨.
દરેક પ્રકારની જડીબુટ્ટી, પાવડર(ચૂર્ણ), વટીઓ, ઘાણીના શુધ્ધ તેલ, ખરતા વાળ અટકવાનું તેલ, હર્બલ શેમ્પુ, હર્બલ સાબુ, વાળનો સાબુ, ખીલનો સાબુ, બ્યુટીપાર્લર પ્રોડક્ટ લોશન, મલમ, દુઃખાવાનું તેલ, સ્વાસ્થય વર્ધક મુખવાસ, પાચક ગોળીઓ, પંચગવ્ય બાળકોની પ્રોડક્ટ, સ્વરસ(જ્યુસ), પંચામૃત, ગરમ મસાલા, જવનો અર્ક, હોમકેર પ્રોડક્ટ, દેશી મધ અને તમામ પ્રકારની આયુર્વેદિક અને ઓર્ગેનિક વસ્તુ મળશે