Rosewood Raw Honey

Rosewood Raw Honey 100% Pure & Natural. Seriously. We offer 100% Raw Honey � harvesting from organic farm.

18/11/2022

🍯🌾 જાણો અજમા ના મધ વિશે 🌾🍯

👉🏻કબજિયાત થી પીડાતા જરૂર વાંચો 💁🏻‍♂️

👉🏻મિત્રો, પેટ એ દરેક રોગ નું કારણ છે, "જેનું પેટ સાફ તેના રોગ માફ"
👉🏻કબજિયાત માં આંતરડા નો કચરો સાફ ના થવાથી, ગેસ, એસીડીટી (પેટ માં બળતરા), ચામડી ના રોગ, લોહી નો બગાડ, હરસ, માસ, જેવા ઘણી બધી સમસ્યા થી પીડાવું પડે છે.
👉🏻અજમા નું મધ કબજિયાત ની તકલીફ માં ખુબજ ઉપયોગી છે.

🍯🌾અજમા નું મધ એટલે શું ????🌾🍯

🐝 જ્યાં અજમા ની ખેતી થતી હોય તેવા વિસ્તાર માં મધમાખી ની પેટી મુકી, મધમાખી દ્વારા અજમા ના ફુલ નો રસ ચુસીને બનાવેલ શુદ્ધ મધ.
🐝 આ મધ નો રંગ એકદમ કાળો, સ્વાદ અજમા જેવો પણ મધુર અને સુગંધ એક દમ અજમા ની આવે.
🐝 આ અજમા ના મધ માં ભરપૂર માત્ર માં અજમા ના ગુણો હોય છે.

👉🏻 આ અજમા ના શુદ્ધ મધ ને દરરોજ સવારે ખાલી પેટ એક ચમચી અને સાંજે સુવા ના સમયે એક ચમચી ખાવા થી 5 થી 7 દિવસ માં પેટ સાફ થઇ જશે.

🍯🌾 અજમાના મધના ફાયદા 🌾🍯

🐝 અજમાનુ મધ શરદી , ખાંસી અને કફ ની સાથે સાથે પેટ ના રોગો માટે સર્વોત્તમ ઉપાય છે
🐝 અપચો , કબજિયાત, ગેસ વગેરે સમસ્યા દૂર કરી પાચનશક્તિ મજબૂત કરે છે
🐝 હ્રદય રોગો માટે ઉપયોગી છે કોલેસ્ટ્રોલને ઘટાડે છે
🐝 વજન ઘટાડવામાં આ મધ વધુ અસરકારક છે

આ પ્રકારનું શુદ્ધ રો મધ સુરત ખાતે મળી શકે છે.
📞 સંપર્ક : 99259 30680
🍯 RoseWood Raw Honey 🍯
(100% Raw & Pure)

👉🏻 Join page
https://www.facebook.com/Rosewood-Raw-Honey-106698334845204/

100% Pure & Natural. Seriously.
We offer 100% Raw Honey � harvesting from organic farm.

છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, અજમાવો શ્રેષ્ઠ ઘરેલું નુસખો.આદુ અને મધ:આયુર્વેદમાં આદુ અને મધ બન્નેને શ...
09/11/2022

છાતી અને ગળામાં જામેલા કફની સમસ્યા કાયમી મટાડવા, અજમાવો શ્રેષ્ઠ ઘરેલું નુસખો.

આદુ અને મધ:
આયુર્વેદમાં આદુ અને મધ બન્નેને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે અને અનેક ઔષધીઓ બનાવવામાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ પણ કરવામાં આવે છે. આ બન્ને વસ્તુઓનું સેવન અનેક બીમારીઓનો સામનો કરી શકે છે. આના સેવનથી શરદીમાં ઉધરસમાં ફાયદો થાય છે અને શ્વસન પ્રક્રિયા યોગ્ય રહે છે.100 ગ્રામ આદુને પીસી લેવું, તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરી લેવું, આ પેસ્ટને દિવસમાં બે વાર બે-બે ચમચી સેવન કરો.છાતી અને ગળામાં જામેલો કફ છુટો પડશે અને આ સમસ્યામાંથી છુટકારો મળશે.

મધ ઉપર કોઈપણ પ્રકારની પ્રક્રિયા કે પ્રીઝર્વેટીવ ઉમેર્યાં વગરનું , શુદ્ધ અને નેચરલ મધ નો ઉપયોગ કરવો.

આ પ્રકારનું શુદ્ધ રો મધ (જુદા જુદા નેચરલ ફલેવર માં) સુરત ખાતે મળી શકે છે.

📞 સંપર્ક : 99259 30680
# RoseWood Honey (100% pure & raw)

24/10/2022
07/10/2022

🍯 મધના ઉપયોગો 🍯

🐝 શરીરનું વજન ઘટાડવા શુધ્ધ મધને સવારમાં નરણા કોઠે લીંબુના રસ સાથે ભેળવી પીવાથી શરીરની ચરબી ઘટે છે. જેથી વજન ઓછું કરી શકાય છે.

🐝 શરીરનું વજન વધરવા શુધ્ધ મધને દુધ સાથે મિશ્ર કરી પીવાથી શરીરનું વજન વધારી શકાય છે.

🐝 બાળકોની તંદુરસ્તી માટે દુધ સાથે મધ ભેગું કરી બાળકોને પીવડાવવાથી બાળકોની તંદુરસ્તી સારી રહે છે. બાળક નિરોગી બને છે.

🐝 થાક અને માથાનો દુખાવો ઘટાડવા વધારે પડતુ કામ કરવાથી વ્યકિત થાકે છે તથા માથું દુખે છે આવા સમયે મધને પાણીમાં ઓગાળીને પીવાથી થાક અને માથાનો દુઃખાવો દૂર થઈ તાજગી અને સ્ફૂર્તી લાગે છે.

🐝 લોહીના શુધ્ધિકરણ માટે મધને નિયમિત લેવાથી લોહીની અશુધ્ધિઓ દૂર થાય છે.

🐝 કફ ઘટાડવા મધને પાણી સાથે લેવાથી કફ ઘટે છે સાથે શરદી પણ મટે છે.

🐝 જઠરના ચાંદા મટાડવા મધ લેવાથી જઠરના ચાંદામાં રાહત થાય છે.

🐝 લીવરની કાર્યક્ષમતા જાળવવા મધ લેવાથી લીવરની કાર્યક્ષમતા જળવાઈ રહે છે.

🐝 હાડકા અને સ્નાયુઓનું બંધારણ જાળવવા નિયમિત મધ લેવાથી હાડકા અને સ્નાયુઓનું બંધારણ જળવાઈ રહે છે.

🐝 યાદશકિત જાળવવા નિયમિત મધ લેવાથી બાળકોની યાદશકિત જળવાઈ રહે છે.

🐝 હદયની કાર્યક્ષમતા માટે હદયની કાર્યક્ષમતા જાળવી રાખે છે. અને રોગ પ્રતિકારકતા પણ વધારે છે.

🐝 ચહેરાની સુંદરતા જાળવવા ચામડીની મુલાયમતા જાળવવા અને ચહેરા પરના ખીલ મટાડવા ચહેરા પર મસાજ કરવાથી ખીલ દૂર થાય છે. અને ચામડીમાં ચમક આવી ચહેરો મુલાયમ બને છે.

🐝 શકિત વર્ધક તરીકે શુધ્ધ મધ ખાવાથી શરીરમાં સ્ફુર્તી આવે છે અને શકિતમાં વધારો થાય છે.

🐝 ખેલાડીઓના ખોરાક તરીકે ખેલાડીઓને ખેલની શરૂઆત પહેલા મધ આપવાથી શરીરમાં તાકાત આવે છે.

🐝 આંખોની ગરમી દૂર કરવા આંખોની ગરમી ને લીધે નાની નાની ફોલ્લીઓ થાય છે ફોલ્લીઓ થાય ત્યારે મધ આંજવામાં આવે તો આંખોની ગરમી દૂર કરી ફોલ્લીઓ મટાડે છે.

મધ ઉપર કોઈપણ પ્રકારની પ્રક્રિયા કે પ્રીઝર્વેટીવ ઉમેર્યાં વગરનું , શુદ્ધ અને નેચરલ મધ નો ઉપયોગ કરવો.

આયુર્વેદના ગ્રંથોમાં લખેલું છે એ મુજબ મધને ક્યારેય ગરમ ના કરવું જોઈએ......અન્યથા એની મેડિસિનલ વેલ્યુ નાશ પામે છે. એટલે હંમેશા પ્રોસેસ કર્યા વગરનું રો મધ ખરીદવાનો આગ્રહ રાખો.

આ પ્રકારનું શુદ્ધ રો મધ (જુદા જુદા નેચરલ ફલેવર માં) સુરત ખાતે મળી શકે છે.
સંપર્ક : 99259 30680
🍯 RoseWood Raw Honey 🍯
(100% Raw & Pure)

For more details @ Raw Honey 🍯.
Please joint our page 👇🏻

https://www.facebook.com/Rosewood-Raw-Honey-106698334845204/

100% Pure & Natural. Seriously.
We offer 100% Raw Honey � harvesting from organic farm.

🌞🏖️ઉનાળા માટે ખાસ 🌞🏖️🌺લીચી નું મધ 🍯👉🏻 મિત્રો, ભારતમાં લીચીની ખેતી ઉત્તર પ્રદેશ/બિહાર રાજ્ય માં સૌથી વધુ થાય છે, લીચીના ફ...
16/05/2022

🌞🏖️ઉનાળા માટે ખાસ 🌞🏖️

🌺લીચી નું મધ 🍯

👉🏻 મિત્રો, ભારતમાં લીચીની ખેતી ઉત્તર પ્રદેશ/બિહાર રાજ્ય માં સૌથી વધુ થાય છે, લીચીના ફુલો 🌺 માર્ચ-એપ્રીલ મહિનામાં ખીલે છે તે દરમ્યાન મધમાખી ની પેટીઓ લીચી ના બગીચા માં મુકવામાં આવે છે.
👉🏻 મધમાખી 🐝દ્વારા લીચી ના ફુલો 🌺માંથી રસ ચુસીને બનાવેલું મધ 🍯એટલે લીચી નું મધ.

👉🏻 સારી ગુણવત્તાવાળું લીચીનુ મધ ઘણા બધા કુદરતી પોષક તત્વોથી ભરપૂર હોય છે.
👉🏻 લીચી એ વિટામીન સી, ફોસ્ફરસ, કોલીન, ફાઈબર, પ્રોટીન, વિટામીન k, સોડિયમ, કેલ્શિયમ અને અન્ય ઘણા બધા તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે.
👉🏻 લીચી માં રહેલા પોષાકતત્વો તેના મધમાં પણ જોવા મળે છે

⭐લીચી મધના ફાયદા⭐

🐝પાચનની સમસ્યામાં મદદરૂપ થાય છે અને પાચન શક્તિમાં સુધારો કરે છે
🐝શરીરમાં ઊર્જાના સ્તરને જાળવી રાખવા માટે ખુબ ઉપયોગી છે
🐝વિટામિન સીનો સ્ત્રોત છે
🐝વાળ વૃદ્ધિ માટે સારું હોય છે
🐝બ્લડ પ્રેશરની સમસ્યાઓ માટે શ્રેષ્ઠ કારણ કે તે રક્ત વાહિનીઓમાં લોહીનું નિયમન કરે છે
🐝વૃદ્ધત્વના ચિહ્નોને અટકાવો
🐝ત્વચા પરના ડાર્ક સ્પોટ્સ અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે
🐝લીચી મધ યાદશક્તિ પણ વધારી શકે છે.
🐝લીચી મધ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. વિટામિન - સી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે.
🐝 ઘાને મટાડવામાં અને રિપેર કરવામાં મદદ કરે છે.
🐝લીચી મધ હાડકાના સ્વાસ્થ્યને મદદ કરવા માટે અસરકારક છે

આ પ્રકારનું શુદ્ધ રો મધ 🍯 સુરત ખાતે મળી શકે છે.

હોમ ડીલીવરી માટે...📦
📞 સંપર્ક : 99259 30680
🍯 RoseWood Raw Honey 🍯
(100% Pure & Raw)

હોમ ડીલીવરી માટે...📦📞 સંપર્ક : 99259 30680🍯 RoseWood Honey 🍯 (100% Pure & Raw )
08/05/2022

હોમ ડીલીવરી માટે...📦

📞 સંપર્ક : 99259 30680
🍯 RoseWood Honey 🍯
(100% Pure & Raw )

On this holy occasion of Ram Navami, wishing from Lord Rama to always guide you. May your heart and home be filled with ...
10/04/2022

On this holy occasion of Ram Navami, wishing from Lord Rama to always guide you. May your heart and home be filled with happiness, peace, and prosperity. Happy Ram Navami 2022.

🌞🔥 ઉનાળા ની ઋતુ માટે ખાસ 👉🏻 વરીયાળી નું 🍯 મધ. 👉🏻આ ઉનાળામાં ખાંડ અને એસેન્સ (કેમિકલ) વાળા શરબત ને બદલે પીવો વરીયાળી નું મ...
26/03/2022

🌞🔥 ઉનાળા ની ઋતુ માટે ખાસ 👉🏻 વરીયાળી નું 🍯 મધ.

👉🏻આ ઉનાળામાં ખાંડ અને એસેન્સ (કેમિકલ) વાળા શરબત ને બદલે પીવો વરીયાળી નું મધ.

ઠંડું પાણી 🥛+ લીંબુ 🍋+ વરીયાળી નું મધ 🍯

🐝 વરીયાળીની ઠંડક અને મધ ની મીઠાશ, સાથે સાથે મધ ના કેટલાય આયુર્વેદિક ફાયદા.

🌾🍯વરીયાળી નું મધ 🍯🌾

🍯🌾વરીયાળીનું મધ એટલે શું ??🌾🍯

🐝 જ્યાં વરીયાળીની ખેતી થતી હોય તેવા વિસ્તાર માં મધમાખી ની પેટી મુકી, મધમાખી દ્વારા વરીયાળીના ફુલ નો રસ ચુસીને બનાવેલ શુદ્ધ મધ.(કોઈપણ જાતના ફ્લેવર કે એસેન્સ વગરનુ નેચરલ મધ)
🐝 આ વરીયાળીના મધ માં ભરપૂર માત્ર માં વરીયાળીના ગુણો હોય છે.
🐝 વરીયાળીની ઠંડક અને મધ ની મીઠાશ, સાથે સાથે મધ ના કેટલાય આયુર્વેદિક ફાયદા.

🌾🍯વરિયાળીના મધના ફાયદા🍯🌾

🐝 પીત નાશક છે અને એસીડીટી દૂર કરે છે.
🐝હાર્ટબર્ન અને ગેસની સ્થિતિમાં રાહત કરે છે.
🐝 શ્વસન ચેપ સામે લડવામાં મદદ કરે છે.
🐝 ઇમ્યુનીટી સિસ્ટમને બૂસ્ટ કરે છે.
🐝 કાયમી કબજિયાત દૂર કરવા માટે
🐝 હૃદય,લીવરની કાર્યક્ષમતા જાળવવા માટે
🐝 શરીરની ગરમી દૂર કરવા માટે
🐝 પાચનશક્તિ વધારવા
🐝 લોહીમાં શુદ્ધિકરણ

હોમ ડીલીવરી માટે...📦
( Free Home Delivery in Surat)
📞 સંપર્ક : 99259 30680
🍯 RoseWood Honey 🍯
(100% Pure & Raw)

🍯🌾 જાણો અજમા ના મધ વિશે 🌾🍯👉🏻કબજિયાત થી પીડાતા જરૂર વાંચો 💁🏻‍♂️👉🏻મિત્રો, પેટ એ દરેક રોગ નું કારણ છે, "જેનું પેટ સાફ તેના ...
10/12/2021

🍯🌾 જાણો અજમા ના મધ વિશે 🌾🍯

👉🏻કબજિયાત થી પીડાતા જરૂર વાંચો 💁🏻‍♂️

👉🏻મિત્રો, પેટ એ દરેક રોગ નું કારણ છે, "જેનું પેટ સાફ તેના રોગ માફ"
👉🏻કબજિયાત માં આંતરડા નો કચરો સાફ ના થવાથી, ગેસ, એસીડીટી (પેટ માં બળતરા), ચામડી ના રોગ, લોહી નો બગાડ, હરસ, માસ, જેવા ઘણી બધી સમસ્યા થી પીડાવું પડે છે.
👉🏻અજમા નું મધ કબજિયાત ની તકલીફ માં ખુબજ ઉપયોગી છે.

🍯🌾અજમા નું મધ એટલે શું ????🌾🍯

🐝 જ્યાં અજમા ની ખેતી થતી હોય તેવા વિસ્તાર માં મધમાખી ની પેટી મુકી, મધમાખી દ્વારા અજમા ના ફુલ નો રસ ચુસીને બનાવેલ શુદ્ધ મધ.
🐝 આ મધ નો રંગ એકદમ કાળો, સ્વાદ અજમા જેવો પણ મધુર અને સુગંધ એક દમ અજમા ની આવે.
🐝 આ અજમા ના મધ માં ભરપૂર માત્ર માં અજમા ના ગુણો હોય છે.

👉🏻 આ અજમા ના શુદ્ધ મધ ને દરરોજ સવારે ખાલી પેટ એક ચમચી અને સાંજે સુવા ના સમયે એક ચમચી ખાવા થી 5 થી 7 દિવસ માં પેટ સાફ થઇ જશે.

🍯🌾 અજમાના મધના ફાયદા 🌾🍯

🐝 અજમાનુ મધ શરદી , ખાંસી અને કફ ની સાથે સાથે પેટ ના રોગો માટે સર્વોત્તમ ઉપાય છે
🐝 અપચો , કબજિયાત, ગેસ વગેરે સમસ્યા દૂર કરી પાચનશક્તિ મજબૂત કરે છે
🐝 હ્રદય રોગો માટે ઉપયોગી છે કોલેસ્ટ્રોલને ઘટાડે છે
🐝 વજન ઘટાડવામાં આ મધ વધુ અસરકારક છે

આ પ્રકારનું શુદ્ધ રો મધ સુરત ખાતે મળી શકે છે.
📞 સંપર્ક : 99259 30680
🍯 RoseWood Raw Honey 🍯
(100% Raw & Pure)

May the millions of lamps of Diwali illuminate your life with happiness, joy, peace and health. Wish you and your family...
04/11/2021

May the millions of lamps of Diwali illuminate your life with happiness, joy, peace and health. Wish you and your family a very prosperous Diwali.

29/10/2021

🌾🍯વરીયાળી નું મધ 🍯🌾

🍯🌾વરીયાળીનું મધ એટલે શું ??🌾🍯

🐝 જ્યાં વરીયાળીની ખેતી થતી હોય તેવા વિસ્તાર માં મધમાખી ની પેટી મુકી, મધમાખી દ્વારા વરીયાળીના ફુલ નો રસ ચુસીને બનાવેલ શુદ્ધ મધ.(કોઈપણ જાતના ફ્લેવર કે એસેન્સ વગરનુ નેચરલ મધ)
🐝 આ વરીયાળીના મધ માં ભરપૂર માત્ર માં વરીયાળીના ગુણો હોય છે.
🐝 વરીયાળીની ઠંડક અને મધ ની મીઠાશ, સાથે સાથે મધ ના કેટલાય આયુર્વેદિક ફાયદા.

🌾🍯વરિયાળીના મધના ફાયદા🍯🌾

🐝 પીત નાશક છે અને એસીડીટી દૂર કરે છે.
🐝હાર્ટબર્ન અને ગેસની સ્થિતિમાં રાહત કરે છે.
🐝 શ્વસન ચેપ સામે લડવામાં મદદ કરે છે.
🐝 ઇમ્યુનીટી સિસ્ટમને બૂસ્ટ કરે છે.
🐝 કાયમી કબજિયાત દૂર કરવા માટે
🐝 હૃદય,લીવરની કાર્યક્ષમતા જાળવવા માટે
🐝 શરીરની ગરમી દૂર કરવા માટે
🐝 પાચનશક્તિ વધારવા
🐝 લોહીમાં શુદ્ધિકરણ

હોમ ડીલીવરી માટે...📦
📞 સંપર્ક : 99259 30680
🍯 RoseWood Honey 🍯
(100% Pure & Raw )

Address

Surat

Telephone

+919925930680

Website

Alerts

Be the first to know and let us send you an email when Rosewood Raw Honey posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rosewood Raw Honey:

Share