ખેડૂત માહિતી ગ્રુપ ગુજરાત

  • Home
  • India
  • Upleta
  • ખેડૂત માહિતી ગ્રુપ ગુજરાત

ખેડૂત માહિતી ગ્રુપ ગુજરાત Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ખેડૂત માહિતી ગ્રુપ ગુજરાત, paneli moti, Upleta.
(8)

ખેડૂત માહિતી ગુજરાત હવામાન તથા ખેતીલાયક વિવિધ જાણકારી માટે પેઝ ખેડૂતો ને ફ્રી મા જાહેરાત કરી આપસૂ કંપની જાહેરાત ચાર્જ સાથે કરી આપીસુ
ફક્ત વોટ્સઅપ ઉપર મેસેજ કરવો
વોટ્સઅપ નંબર 9265278751


Promotion Accept Dm

18/08/2026
સોયાબીન 💁🏻‍♂️
18/08/2026

સોયાબીન 💁🏻‍♂️

18/08/2026

કપ્તાન
1/6/26 નુ વાવેતર

મગફળી પીળી પડતી હોઈ કે નરવાઈ ના હોઈ સુકારો હોઈ તો બ્લેક કાર્બન આપવું જમીન ને કાર્બન અને અન્ય ઘટતા તત્વો પુરા પાડે છે જમી...
18/08/2026

મગફળી પીળી પડતી હોઈ કે નરવાઈ ના હોઈ સુકારો હોઈ તો બ્લેક કાર્બન આપવું જમીન ને કાર્બન અને અન્ય ઘટતા તત્વો પુરા પાડે છે જમીન ફળદ્રુપ બનાવે છે ....950/- 50 કિલો

આનો કોઈ ઉપાય 🤔🤔🤔
17/08/2026

આનો કોઈ ઉપાય 🤔🤔🤔

17/08/2026

#મઘાનો_વરસાદ_સોનાના_તોલે ગણવામાં આવે..😍😍
✅ જો વરસે #મઘા તો થાય #ધાનના_ઢગલા અને મઘાનું પાણી #ગંગાજળ સમાન ગણવામાં આવે છે. જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં પીવા માટે અને રસોઈમાં પણ થાય છે. આ નક્ષત્રના વરસાદનું પાણી સંગ્રહ કરી આખુ વર્ષ પી શકાય છે અને અનેક ફાયદાઓ કરે છે.

✅ આ પાણીને વાસણમાં ભરી રાખો તોપણ એમાં પોરા #કીડા પડતા નાથી. આ મઘા નક્ષત્રનું સંગ્રહ કરેલું વરસાદનું પાણી જો બાળકોને પીવડાવવામાં આવે તો તેમના પેટમાં જો કીડા હોય તો તે મરી જાય છે. તેને આખું વર્ષ ભરી રાખવામાં આવે તો પણ તે એવું ને એવું જ રહે છે અને કોઇ પણ રીતે તે બગડતું નથી

✅ #ખેતીપાકો માટે પણ આ નક્ષત્રનો #વરસાદ_અમૃત_સમાન ગણવામાં આવે છે. જેનાથી પાક પણ ખુબજ સારો થાય છે. અનેક રોગોમાં ફાયદાકારક ગણવામાં આવે છે .

✅ વર્ષાઋતુમાં સૂર્યનું #મઘા_નક્ષત્રનું ભ્રમણ ખૂબ જ મહત્વનું છે.મઘા નક્ષત્ર માટે કહેવાયું છે કે #મઘા_કે_બરસે_માતૃ_કે_પરસે એટલે કે માં જો ખાવાનું પીરસે તો જ છોકરાનું પેટ ભરાય એમ મઘા નક્ષત્રના વરસાદથી ધરતી માતાની પાણીની #તરસ બુઝી જાય છે.

✅ #ખંભાતમાં દરેક ઘરોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકાઓ હતા અને હાલમાં પણ અમુક ઘરોમાં આ ટાંકાઓ જોવા મળે છે. જેમાં ખંભાતવાસી વરસાદી પાણીનો સંગ્રહ કરતા અને આખું વર્ષ તેનો ઉપયોગ કરતા આવ્યા છે. એક #પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ચાતક પક્ષી આખું વર્ષ તરસ્યું રહે છે અને મઘાના વરસાદનું જ પાણી પીવે છે.

✅ બીજું કે નાના મોટા ઘણા લેખ જોવા મળે છે અને તેમાં ચંદ્રના નક્ષત્રને આાધીન એક દિવસનું મઘાનું પાણી સંગ્રહ કરવાનું જણાવવામાં આવે છે. પરંતુ હકીકતે ચંદ્ર નક્ષત્ર નહિ પણ સૂર્ય જયારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે ત્યારે જે વરસાદ વરસે તે પાણીનું મહત્વ છે.

✅ મિત્રો નક્ષત્ર આધારિત કહેવતો અને માન્યતાઓ #પ્રાચીન_વર્ષા_વિજ્ઞાન આધારિત હોય છે. તેને વૈજ્ઞાનિક રીતે માન્યતા મળતી નથી તે ધ્યાનમાં લેવી.

✅ તમારા વિસ્તારમાં જો આ નક્ષત્ર ની કોઈ કહેવત હોય તો એ પણ કૉમેન્ટમાં જણાવજો. ો.

⛔ માહિતી કોપી કરીને કોઈપણ જગ્યાએ મુકો તો નીચેના નામ સાથે મુકવી ફરજિયાત છે અન્યથા કોપીરાઈટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે...

લી. વિશાલ પાનસૂરિયા

17/08/2026

ગીર સોમનાથ જિલ્લાના ટીંબડી પ્રાચી વિસ્તાર માં જોરદાર રેડો

Address

Paneli Moti
Upleta
360480

Alerts

Be the first to know and let us send you an email when ખેડૂત માહિતી ગ્રુપ ગુજરાત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to ખેડૂત માહિતી ગ્રુપ ગુજરાત:

Shortcuts

Share