Vishwash Lakda Ghani Oil

Vishwash Lakda Ghani Oil FSSAI License Number: 10722032001193

Manufacturer of NaturaL Edible Oil by Lakda Ghani (Kohlu/Woodpressed/Coldpressed). 100% PURE AND NATURAL ,NOT REFINED, NO CHEMICAL, NO PRESERVATIVE, NOT MACHINE FILTERED ONLY CLOTH FILTERED.

05/06/2026
04/06/2026

શું હજી પણ Refined Oil વાપરો છો? 🤔
શું હજી પણ ઘાણી અને એક્સપીલ્લેર વચ્ચે નો ડિફરેન્સ સુ છે એ જાણો છો ? 🤔
શું હજી પણ ઘાણી ના નામે એક્સપીલ્લેર નુ તેલ વાપરો છો ? 🤔

વિચારો છો કે સ્વાસ્થ્ય સારું રહેશે — પણ શું ખબર છે? Refined Oil માં Bleaching, Chemicals અને Deodorizing થાય છે.અને આ કારણે બધા જ Nutrients નષ્ટ થઈ જાય છે. Refined Oil ના કેમિકેલ જ ઘણા બધા રોગ જેમ કે બી.પી, ડાયાબિટીસ અને કોલ્સસ્ટોરેલ ના વધવા નું , હાર્ટ અટેક્ટ નું મૂળ કારણ છે.
વિશ્વાશ લાકડા ઘાણી થી બનેલા મગફળી નુ તેલ રૂમ ટેમ્પરેચર પર જ બને છે, વળી તેમા કોઈ કેમિકેલ નથી, તેથી સ્વાદ મા અને બધાજ નુટ્રીસન મગફળી જેવા જ રહે છે.

✅ તોહવે આજે જ તમારા રિફાઇન્ડ તેલ કે એક્સપીલ્લેર થી બનતા તેલ ને બદલો — Vishwash Foods ના Ghani Drop શુદ્ધ મગફળી તેલ સાથે! જે બને છે લાકડા ઘાણી થી અને ઉચ્છ ક્વોલિટી G20 મગફળી ના દાણા થી.
✅ દાદીના જમાનાની રીતે બનાવેલું Vishwash Foods ના Ghani Drop શુદ્ધ મગફળી તેલ થી તમારા રસોડા ની વાનગી ના સ્વાદ માં અને તમારે પરિવાર ની સ્વાસ્થમાં જરૂર ફરક પળસે તેની 100% ગૅરેંટી.

100% Pure, 100% Natural
Zero Chemical | Unrefined | Cloth Filtered

📦આજે જ ઓર્ડર કરો, call / WhatsApp on 91061 52801
👉👉C-117, AMIT NAGAR , VIP ROAD, KARELIBAUG, VADODARA

27/05/2026

Wooden cold pressed Organic White Sesame oil extraction batch.27/05/2026
For order WhatsApp on 9106152801

21/05/2026

Wooden cold pressed Organic White Sesame oil extraction batch.
For order WhatsApp on 9106152801

🌿 જૂની પરંપરા… હવે નવી વિશ્વસનીયતા સાથે 💛લાકડાની ઘાણી + પસંદગીના G-20 દાણા = અસલી મગફળી તેલ 🥜✨દરેક ટીપામાં શુદ્ધતા, સ્વા...
20/05/2026

🌿 જૂની પરંપરા… હવે નવી વિશ્વસનીયતા સાથે 💛
લાકડાની ઘાણી + પસંદગીના G-20 દાણા = અસલી મગફળી તેલ 🥜✨

દરેક ટીપામાં શુદ્ધતા, સ્વાદ અને પરિવારની તંદુરસ્તી 💫
“શુદ્ધ ખાઓ, સ્વસ્થ રહો” — Vishwash Lakda Ghani Oil 🤝

📞 Contact No.: +91 91061 52801
🚚 વડોદરા માં Free Delivery Available
📍C-117, Amit Nagar, VIP Road, Vadodara

HealthyLifestyle PureOil

13/05/2026

🤔 શું હજી પણ Refined Oil વાપરો છો?
વિચારો છો કે સ્વાસ્થ્ય સારું રહેશે — પણ શું ખબર છે?
Refined Oil માં Bleaching, Chemicals અને Deodorizing થાય છે...
અને બધા જ Nutrients નષ્ટ થઈ જાય છે. 😔

✅ હવે બદલો — Vishwash Foods Ghani Drop સાથે!
🪵 લાકડા ઘાણીનું શુદ્ધ મગફળી તેલ

🌿 Zero Chemical | Unrefined | Cloth Filtered
💛 દાદીના જમાનાની રીતે બનાવેલું

📦 ઓર્ડર કરો આજે જ 091061 52801

Address

C-117, AMIT NAGAR, VIP Road, KARELIBAUGH
Vadodara
390018

Opening Hours

Monday 9:45am - 8pm
Tuesday 9am - 8pm
Wednesday 9am - 8pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 8pm

Telephone

+919106152801

Alerts

Be the first to know and let us send you an email when Vishwash Lakda Ghani Oil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vishwash Lakda Ghani Oil:

Share