Rudra Krushi Farm

Rudra Krushi Farm મસાલા સ્વર્ગમાં આપનું સ્વાગત છે! 100% ઓર્ગેનિક મસાલા - હળદર (Haldi) અને મરચા (Mirch) સહીત. શુદ્ધ, તાજા અને સ્વાદિષ્ટ! 🌿✨

17/03/2026
26/02/2026

🌿 શુદ્ધ હળદર અને લાલ મરચાં માટે પસંદ કરો: રુદ્ર કૃષિ ફાર્મ 🌿

100% ગાય આધારિત કૃષિ (કેમિકલ મુક્ત)

શુદ્ધતા અને ગુણવત્તાનો વિશ્વાસ

આરોગ્ય માટે ઉત્તમ, ભોજન માટે શ્રેષ્ઠ

📞 કોલ અથવા વોટ્સએપ કરો: 9909930297 પર આજે જ સંપર્ક કરો!

🍂 તમારું ખાદ્ય જીવન શુદ્ધ અને આરોગ્યપ્રદ બનાવો! 🍂

23/02/2026

શુદ્ધ અને ઓર્ગેનિક હળદર

​તમારા રસોડા માટે મેળવો કેમિકલ મુક્ત, ખેતરેથી સીધી શુદ્ધ હળદર!

​✅ ૧૦૦% નેચરલ અને ઓર્ગેનિક
✅ ઉત્તમ સ્વાદ અને ડાર્ક પીળો રંગ
✅ રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારવામાં શ્રેષ્ઠ

​💰 કિંમત: ₹300/- પ્રતિ કિલો
​તમારા ઓર્ડર માટે આજે જ સંપર્ક કરો:

📞 9909930297

📍10, Laxmidas Nagar Society -1, Near ESI Hospital, Gotri Road, Vadodara

રૂદ્ર કૃષિ ફાર્મ નું લાલ ચટાક મરચુ અને હળદર ભેળસેળ વગર નું 1 કીલો નો ભાવમીડિયમ તીખું મરચું  400/-કાશ્મીરી લાલ મરચું  450...
18/02/2025

રૂદ્ર કૃષિ ફાર્મ નું લાલ ચટાક મરચુ અને હળદર ભેળસેળ વગર નું
1 કીલો નો ભાવ
મીડિયમ તીખું મરચું 400/-
કાશ્મીરી લાલ મરચું 450/-
તેજા તીખું મરચું 300/-
ઓર્ગેનિક હળદર 300/-
બજારમાં મળતું ભેળસેળ વાળું સ્વાદ વગરનું મરચુ વાપરીને કંટાળી ગ યા છો?
તો આજે જ ખરીદો સુગંધીદાર દેશી મરચું ડાયરેક્ટ ખેડૂત પાસેથી
ગયા વરસ ની જેમ આ વર્ષે પણ અમારી વાડી ના શુદ્ધ મસાલા ઘરે બેઠા મંગાવો.
♦ 💯% શુધ્ધતાની ખાતરી
♦ ના ફાવે તો પૈસા પાછા
♦ આખા વરસ માટે ભરી શકાય તેવી ઉત્તમ ક્વૉલિટી
♦ પોતાની વાડીમાં જ પકવેલ
♦ 1 kg અને ૫૦૦ ગ્રામ ના પેકિંગમા ઉપલબ્ધ
ઓર્ડર કરવા માટે 9909930297 પર વોટ્સઅપ કરો.
ખાસ સૂચના
હાલ ફક્ત પોતાની વાડીનું જ વેચતા હોવાથી લિમિટેડ સ્ટોક છે. જેથી વહેલી તકે ઓર્ડર કરવા વિનંતી.
વધુ માહિતી માટે 9909930297 પર વોટ્સઅપ કરો

Address

10, Laxmidas Nagar Society Part/1, Near ESI Hospital, Gotri Road
Vadodara
390021

Website

Alerts

Be the first to know and let us send you an email when Rudra Krushi Farm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category