12/11/2025
નમસ્કાર ખેડૂતમિત્રો,
આ કપરી પરિસ્થિતિ માં વિકસિત વસો ખેડૂત ઉત્પાદક સંગઠન દ્વારા પડેલ વરસાદમાં પલડી ગયેલ ગંઠાની ખરીદી કરવામાં આવસે. જેનો ભાવ 23 રૂપિયે ગંઠો રાખવામાં આવેલ છે.
જેં પણ ખેડૂતમિત્ર પાસે હોય તેઓ પોતાનું નામ, ગામનું નામ,
ફોન નંબર અને અંદાજિત જથ્થો લખી
8866721199 પર મેસેજ કરી આપવું. અને બીજા ખેડૂતમિત્રોને જાણ કરવી.
નોંધ:જ્યાંથી ગાડી ભરી શકાય તેવી જગ્યાએ રાખવા.
#જયહિંદ #જયભારત