Hot Sixe Video vril

Hot Sixe Video vril Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hot Sixe Video vril, Grocers, Indian Lake, NY.

دورة تكوينية تكوين في صيانة واصلاح الحواسبدورة تكوينية تكوين في صيانة واصلاح الحواسبدورة تكوينية تكوين في صيانة واصلاح ا...
09/24/2023

دورة تكوينية تكوين في صيانة واصلاح الحواسبدورة تكوينية تكوين في صيانة واصلاح الحواسبدورة تكوينية تكوين في صيانة واصلاح الحواسب🌹☘️ જય રણછોડરાયજી☘️
💕❇️💕❇️💕❇️💕❇️💕
આતો તારા ભાડાનું મકાન
હંસલા
રહેવા દીધુ શ્યામળે
પાડોસીની રાખજે પીછાન
હંસલા
રહેવા દીધુ શ્યામળે
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
નવ નવ માસ થયા
બાંધીને આપતાં
ટાઢ અને તડકાના
વાયરાઓ વાયા
તોય નહિ ડગ્યું એનું સ્થાન
... હંસલા રહેવા.
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
યુક્તિ થી મુક્યા
બારીને બારણાં
કારીગરે પુરેપુરી
કરી વિચારણા
સાથે દીધા દિપક બે દાન
... હંસલા રહેવા.
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
સડોના લાગે એને
સંભાળી રાખજે
રંગ અને રોગાનમાં
આળસ ને ત્યાગજે
ગોત્યા આવું મળેના રહેઠાણ
... હંસલા રહેવા.
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
" મનહર"જોજે ના એને
પડે બદલવું
ભાડુતિના કાયદા
પ્રમાણે વરતવું
થાશે તારો માલિક મહેરબાન
... હંસલા રહેવા દીધુ શ્યામળે
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

یہ پوسٹ خودکار طور پر fewfeed v2 کی طرف سے تخلیق کی گئی ہے۔

Address

Indian Lake, NY

Website

Alerts

Be the first to know and let us send you an email when Hot Sixe Video vril posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category